સોશીયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે આ પોલીસ ઓફિસરની ફોટો, જાણો તેની પાછળ છુપાયેલ હકીકત…

37

એક ખબર આવી છે કે પંજાબની એક એસએચઓ છે જે બહુજ સુંદર છે. જે પંજાબની બથીંડા પોલીસ સ્ટેશનની એસએચઓ છે અને તેમનું નામ હરલીન માન છે. ઘણા દિવસોથી તેમની ફોટો વાયરલ થઇ રહી છે. લોકો પણ તેમણે પોલીસ ઓફિસર સમજવા લાગ્યા છે. પરંતુ જણાવી દઈએ કે, આ ફોટા પાછળની હકીકત કઈક અલગ જ છે.

સોશીયલ મીડિયા પર કોઈ પણ ન્યુજ આવે તો તે વાયરલ થઇ જાય છે. અકીકત જાણ્યા વગર, લોકો તેને સાચું માની લે છે કે આ જ હકીકત છે. પરંતુ અસલી હકીકત સામે આવ્યા પછી વાયરલ થઇ રહેલી જાણકારી ખોટી સાબિત થઇ જાય છે. એવી જ એક જાણકારી સામે આવી છે કે પંજાબની એક એસએચઓ છે જે ઘણી સુંદર છે. જે પંજાબના જે પંજાબની બથીંડા પોલીસ સ્ટેશનની એસએચઓ છે અને તેમનું નામ હરલીન માન છે. ઘણા દિવસોથી તેમની ફોટો વાયરલ થઇ રહી છે. લોકો પણ તેમણે પોલીસ ઓફિસર સમજવા લાગ્યા છે. પરંતુ જણાવી દઈએ કે, આ ફોટા પાછળની હકીકત કઈક અલગ જ છે. ચાલો જાણીએ…

આ પોલીસ SHO નહી એક્ટ્રેસ છે

સોશીયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઈંસ્ટાગ્રામ ટ્વીટર અને વોટ્સઅપ પર જે મહીલા પોલીસને SHO  જણાવવામાં આવે છે તે હકીકતમાં એક બોલીવુડ એક્ટ્રેસ છે. જેનું નામ કાયનાત અરોરા છે. આ સમયે તે એક પંજાબી ફિલ્મ બનાવી રહી છે. જેનું નામ ‘જગ્ગા જેઉંદા’ છે. તેમણે પોતે ઈંસ્ટાગ્રામ પર આ વાતની ઘોસના કરી છે.

કાયનાત અરોરાએ લખ્યું, “હરલીન માન નામ મારી ફિલ્મનો કેરેક્ટર રોલ છે, જેનું નામ જગ્ગા જે ઉંદા છે. ગિરફ્તાર થવા માટે તે અમે તૈયાર છીએ જેવા મારા ફોન પર ઘણા એવા મેસેજ અને જોક્સ આવી રહ્યા છે. હું હકીતમાં કોઈ પોલીસ ઓફિસર નથી. ૩ દિવસથી આ જાણકારી વાયરલ થઇ રહી છે. ‘તેમણે જ આ ફિલ્મની ફોટો સોશીયલ મીડિયા પર અપલોડ કર્યા હતા જેના પછી લોકો તેમણે પોલીસ ઓફિસર સમજવા લાગ્યા.

ઘણી બોલીવુડ ફિલ્મો બનાવી ચુકી છે

તમને જણાવી દઈએ કે બોલીવુડમાં ઘણી મોટી ફિલ્મો બનાવી ચુકી છે. જેમાં ગ્રાંડ મસ્તી, ખટ્ટા-મીઠા અને ઘણી તમિલ ફિલ્મો પણ બનાવી ચુકી છે. હવે તે જગ્ગા જે ઉંડામાં પોલીસ ઓફિસરનો રોલ કરવા જઈ રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment