સોશીયલ મીડિયા પર દાદા શોધી રહ્યા છે પોત્રી માટે બોયફ્રેન્ડ, જાણો અજીબ શરત વાળો મેસેજ…

39

કહેવાય છે એક સભ્ય પરિવાર પોતાની દીકરી માટે વરની શોધ કરતા ઘણી વસ્તુઓની તપાસ કરે છે. દીકરી માટે ભવિષ્યમાં થવાના પતિની સંમભાવનાને ખુબ નિયમ કાયદાથી તપાસવામાં આવે છે. પણ, સમય બદલી ગયો છે અને વરરાજા પહેલા બોયફ્રેન્ડની શોધમાં પણ પોતાની શરતો છે. હાલની ઘટના સોશીયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજની છે. મેસેજમાં પોતાની પોત્રી માટે એક દાદાએ કેટલીક શરતો સાથે બોયફ્રેન્ડ શોધ કરી છે. શરતો વાળો આ મેસેજ સોશીયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આવો જાણીએ શું છે આ રોમાંચક કહાની.

કહાની સ્કોટલેન્ડની છે. જ્યાં રહેવાવાળી એમી મેકહયુસ નામની છોકરીના દાદા વિલિયમે પોતાની પોત્રી માટે બોયફ્રેન્ડ શોધ્યો છે. દાદાએ શરતો રાખી છે તે અનુશાર છોકરા પાસે “એક ગાડી હોવી જોઈએ” અને “ખુબ દયાળુ હોવો જોઈએ”, પણ સૌથી પહેલા અને સૌથી મહત્વપૂર્ણ, તે રોમન કૈથોલિક હોવો જોઈએ. સ્કોટલેન્ડમાં એયરડ્રી, લૈનાર્કશાયરમાં રહેલી એમીએ સોશીયલ મીડિયા પર પોતાના દાદાજીની માંગના સ્ક્રીનશોટ સાથે કેપ્શનની સાથે પોસ્ટ કરી છે.

દાદાજી દ્વારા રજુ કરવામાં આવેલી ડિમાંડ

નિયમ 1 તે આરસી (રોમન કૈથોરિક) હોવો જોઈએ.

નિયમ 2 તેને સેલીટીક સમર્થન હોવું જોઈએ.

નિયમ ૩ તે કામ કરી રહેલો હોવો જોઈએ

નિયમ 4 હું તેને પસંદ કરતો હોવો જોઈએ

નિયમ 5 તે મને પસંદ કરતો હોવો જોઈએ.

નિયમ 6 તે આર્થિક રીતે સારી સ્થિતિમાં હોવો જોઈએ.

નિયમ 7 તે સબંધ દરમિયાન કોઈ છોકરી સામે નહિ જોવે.

નિયમ 8 તે ખુબ દયાળુ હોવો જોઈએ.

નિયમ 9 તેની પાસે ગાડી હોવી જોઈએ.

નિયમ 10 જયારે તે મારી સાથે હશે બીલ હંમેશા તે દેશે.

ગ્રેંડડ વિલિયમે પોતાને કુલ 10 નિયમો પર રોકી લીધા પામ ચેતવણી આપી કે “ઓકે અત્યાર સુધી આવું છે”. આ મેસેજ સોશીયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment