સિંગલ લોકોને આ વાતથી બહુજ ખીજ હોય છે, જાણો શું હશે તે વાત ???

22

એક સમય સુધી બધાજ સિંગલ રહે છે. એકલું રહેવું કઈ ખોટી વાત નથી અને ન તો એ તમારી દુર્બળતા દેખાડે છે. એવા ઘણા લોકો છે જે એકલા રહેવાનું પસંદ કરે છે અને તેને ઇન્જોય પણ કરે છે. પરંતુ સિંગલ રહેવા દરમિયાન ઘણી એવી વસ્તુઓ પણ થાય છે જેનાથી તમને ખીજ ચડે છે. એટલા માટે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તે કઈ વસ્તુઓ છે જેના કારણે સિંગલ લોકો બહુજ વધારે ખીજાય જાય છે અને અસ્વસ્થ રહે છે.

તમારી જીંદગીમાં બીજાને ઘણી દિલચસ્પી રહે છે

તમે સિંગલ છો તેનાથી તમને કોઈ તકલીફ નથી અને ન તો તેનાથી તમારા જીવનમાં કોઈ ફર્ક પડે છે. પણ તમે આ વાતથી ઘણા ખીજાય જતા હશો કે બીજા લોકો તમારી અંગત જિંદગીને લઈને વાતો એકબીજા સાથે વાતો કરતા હોય છે. તેના સિવાય જો તમને હાલના સમયમાં ડેટિંગને લઈને ભલે કોઈ દિલચસ્પી ન હોય પરંતુ તમને થોડાક એવા લોકો મળી જાય છે જે તમને સાવ ખોટી ડેટિંગની સલાહ આપતા રહે છે.

કોઈ અજાણીતા સાથે જોડી બનાવવાની કોશિશ

તમારા જીવનમાં ઘણા એવા મિત્રો હોય છે જેને તમે ખુબ જ પસંદ કરો છો. પરંતુ ઘણીવાર તે તમારા ખીજાવાનું કારણ બની જાય છે જયારે તે તમારી રોમાન્ટિક જીંદગીમાં દખલગીરી કરવા લાગે છે. તેમને લાગે છે કે તેઓ તમારી મદદ કરે છે. પરંતુ તમે આ બધી સલાહોથી તમે ખીજાવા લાગો છો.

તેના સિવાય ઘણીવાર સિંગલ રહેવાના કારણે પોતાની જાત પર અફસોસ થાય છે. પરંતુ ઘણાએ તમારી આ સ્થિતિ પર દુખ થાય છે અને તેને તેઓ બદનસીબ સમજે છે.

વિચિત્ર વર્તન કરે છે મિત્રો

તમારી આસપાસના જે મિત્રો રીલેશનશીપમાં છે તે તમારી સાથે વિચિત્ર વર્તન કરે છે. તેમજ તેઓ તે વાતનો અહેસાસ પણ કરાવે છે કે તમે તે કામ નથી કરી શકતા જે કપલ્સ કરે છે. તેના સિવાય તમારા મિત્રોને લાગે છે કે તમે દરેક સમયે પાર્ટનરની શોધમાં રહો છો. તેમને એવું લાગે છે કે તમે જેની સાથે વાત કરો છો તેની સાથે ફલર્ટ કરો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment