સિંગર નેહા કકકડના બાથરૂમ ફોટાઓ સોશિયલ મીડિયા પર થયા વાયરલ, તમે પણ જોવાનું ચૂકશો નહિ…

98

બોલીવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કડ એકવાર ફરી સુર્ખિયોમાં છે. આ વખતે તે કોઈ ગીતના કારણે નહિ પરંતુ પોતાના ફોટાઓના કારણે જ સુર્ખિયોમાં છે. જણાવી દઈએ કે નેહાનું સ્ટાન્ડર્ડ કોઈ સેલીબ્રીટીથી ઓછું નથી. તેણી ઘણી વખત પોતાના ફોટાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા કરે છે.

બાથરૂમ ફોટાઓ થયા વાયરલ

નેહા ક્કકડની અમુક બાથરૂમના ફોટાઓ સોશિયલ મીડિયા પર જડપથી વાયરલ થઈ રહ્યા છે. હમણાં જ તેણી કતારમાં આવેલ દોહા ગઈ હતી. આ ફોટાઓ ત્યાંના જ એક હોટલના બાથરૂમના છે. નેહા આ હોટલમાં રોકાઈ હતી.

હોટલની આક્તાસ્વાકતાથી થઇ ખુશ

નેહા દોહામાં આવેલ વેસ્ટન હોટલમાં રોકાઈ હતી. એમણે હોટલના બાથરૂમમાં પોતાના અમુક ફોટાઓ પાડ્યા અને એને સોશિયલ મીડિયામાં શેર કર્યા. આ ફોટાઓમાં તેણી બાથરૂમમાં દેખાઈ રહી છે. નેહાને હોટલની આક્તાસ્વાકતા ખુબ જ પસંદ આવી. એમને આના વિશે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “આટલી આક્તાસ્વાકતા માટે વેસ્ટન દોહાનો ધન્યવાદ, ખાસ કરીને સ્પા અને હાથથી બનેલી નેહાની ઢીંગલી માટે.”

હોટલવાળાઓએ ગીફ્ટમાં આપી હતી ઢીંગલી

વાત એવી છે કે જે હોટલમાં નેહા રોકાઈ હતી, એ હોટલવાળાઓએ નેહાને ગીફ્ટમાં હાથથી બનેલી ઢીંગલી આપી હતી. આ ઢીંગલી નેહા જેવી જ દેખાતી હતી. નેહાએ પોતાની બાથરૂમવાળી ફોટો સાથે એક ફોટો હજીપણ નાખી છે જેમાં એમના હાથમાં એ ઢીંગલી પકડેલી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment