શું તમને પણ દિવસમાં 97 વાર ખંજવાળ આવે છે ??? જાણો કારણ છે ખુબ જ દિલચસ્પ…

35

ખંજવાળ બધાને હોય છે પણ કેટલા લોકો જાણે છે કે ખુજલી શા માટે થાય છે? માનવ વિજ્ઞાનનું આ એવું ઘરેલું પહેલું છે જે કદાચ સૌથી ઓછુ ધ્યાન દેવામાં આવે છે. આજે અમે તમને ખુજલી પાછળના વિજ્ઞાન વિશે રોચક તત્થો વિશે જણાવીશું, જેનાથી આ સમજવું એ સહેલું હશે કે આખરે ખુજલી શા માટે થાય છે ?

સામાન્ય રીતે એક વ્યક્તિને દિવસભરમાં 97 વાર ખુજલી થાય છે. લીવરપુલ યુનિવર્સીટીના પ્રોફેસર ક્રાસીસ મૈક્લોને બીબીસી રેડિયો 4 ને જણાવ્યું કે, “મચ્છર, જીવ જંતુઓ અને છોડ માણસની તવ્ચા પર એક ટોક્સીન છોડે છે. આ ટોક્સીનના જવાબમાં શરીરના ઈમ્યુન સિસ્ટમથી હિસ્ટેમીનનો સ્ત્રાવ હોય છે. આવું થવાથી તંત્રીકાથી મતિસ્કને ખૂજલીનો સિગ્નલ મળે છે અને આપણે ખુજલી કરવા માંડીએ છીએ.”

અલગ તંત્રિકા અને ટીશું જવાબદાર

1997માં ખુજલીના આ વિજ્ઞાનની દિશામાં એક મોટી શોધ થઇ. એ પહેલા માનવામાં આવી રહ્યું હતું કે ઈજા થવાથી દર્દ અને ત્વચા પર થવાવાળી ખુજલી બંને એક જ પ્રકારની પેટર્ન હોય છે, પણ 1997માં એ સામે આવ્યું કે ખુજલી ના વિજ્ઞાનમાં અલગ તંત્રિકા અને ઉત્ક જવાબદાર હોય છે.

સેન્ટર ઓફ ધ સ્ટડી ઓફ ઇચના વૈજ્ઞાનિક બ્રાયને એક અનોખું શોધ કરી છે. આ શોધમાં આ વાત સામે આવી કે ખુજલી એક સંક્રમણ જેવું હોય છે. જો તમારી સામે બેઠેલો વ્યક્તિ ખુજલી કરે છે તો તમે ખુજલી કરવા લાગો છો. આ પ્રકારના સંક્રમણવાળી ખુજલી માટે માતીષ્કનો ‘સુપ્રાકીએઝમેટીક ન્યુક્લીયસ’ ભાગ જવાબદાર હોય છે.

ખુજલીથી શા માટે મળે છે આરામખુજલી કરીને આપણને આરામ મળે છે અને આ અનુભૂતિ માટે આપણા મતીષ્કને સેરોતોનીનનો સ્ત્રાવ હોય છે. સૌથી વધારે ટખણો પર ખુજલી કરીને આરામ મળે છે? આની પાછળ શું વિજ્ઞાન છે? આનો જવાબ અત્યાર સુધી વૈજ્ઞાનિકોની પાસે નથી. ખુજલીની સાથે એક દિલચસ્પ વાત એ પણ છે કે એ પણ છે કે તમે જેટલું વધારે ખંજવાળશો તમને એટલી જ વધારે ખુજલી થશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment