શું તમને ખબર છે દુનિયાની આ પાંચ હકીકતો, કઈ પણ કરતા પહેલા એક વાર જરૂર વાંચજો…

29

થોડીક વસ્તુ એવી હોય છે જેને લોકો જાણતા તો હોય છે પરંતુ તેના વિશે વધુ જાણવાની કોશિશ નથી કરતા. આ વાત જાણીને તમને હેરાની પણ થઇ શકે છે. તો ચાલો આજે અમે તમને દુનિયા સાથે જોડાયેલી થોડીક એવી વાતો જણાવીએ છીએ જેના વિશે કદાચ તમે નહિ જાણતા હોય.

ક્યારે પણ નથી વધતી આંખોની સાઈજ

બાળકના જન્મ પછી ધીમે ધીમે તેનો શારીરિક વિકાસ થાય છે પરંતુ આંખોની સાઈજ ક્યારે પણ વધતી નથી.

ચોકલેટ કુતરા માટે જેર સમાન છે

કુતરાને લોકો ઘરે કાઈ પણ ખાવા આપી દે છે. જો તમે એવું કરો છો તો સાવધાન થઇ જાઓ કેમકે ચોકલેટમાં થીયોબ્રોમીન હોય છે જે તેના દિલ અને પાચનતંત્ર માટે ખતરનાક હોય છે.

મગજ કરતા પણ મોટી હોય છે શુતુરમુર્ગની આંખ

શુતુરમુર્ગ સૌથી મોટું પક્ષી હોય છે. પરંતુ શું તમને ખબર છે જેટલું મોટું એનું શરીર હોય છે એટલો જ એનું મગજ નાનું હોય છે. અહિયાં સુધી કે શુતુરમુર્ગનીં આંખ તેના મગજથી મોટી હોય છે.

રંગબેરંગી પતંગિયું

રંગબેરંગી પતંગિયું જોઇને મન ખુશ થઇ જાય છે. થોડાક લોકોતો તેને પકડવા માટે ઉત્સુક રહે છે. પરંતુ શું તમને ખબર છે પતંગિયું સ્વાદની મજા પોતાના પગથી લે છે.

ક્યારે પણ કુદી નથી શકતો હાથી

હાથી એક એવું જાનવર છે જે ક્યારે પણ કુદી નથી શકતું. જે પોતાની જાતમાં જ આશ્ચર્યવાળી વાત છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment