શું તમે રાક્ષસી બકરી જોઈ છે ? જાણો વધુ પણ ડરતા નહિ…

50

આ દુનિયામાં એક થી એક વિચિત્ર પ્રકારના જીવ હોય છે. આપણે જયારે પણ કોઈ નવા જીવ વિશે જાણીએ છીએ તો આપણને જાણીને આશ્ચર્ય થાય છે કે આવું પણ હોય છે ? આજના સમયમાં સોસીયલ મીડિયાની મદદથી એવી જાણકારી લોકો સુધી પહોચે છે જે સામાન્ય મીડિયા સુધી પહોચી નથી શક્તી. સોસીયલ મીડિયામાં કરોડો લોકો જોડાયેલા છે, જે પોતાના અનુભવ અને અદ્ભુત જાણકારીને શેર કરે છે. આજે અમે તમને દુનિયાની સૌથી અલગ અને ડરાવનારી બકરી વિશે જણાવીએ છીએ, જેનો વિડીઓ સોસીયલ મીડિયામાં ખુબ જ જડપથી વાયરલ થતો છે.

સોસીયલ મીડિયા પર થયો વાયરલ

ફેસબુક ઉપર અહમદ રમજાન નામના યુજરે બુધવારે અજીબોગરીબ બકરીનો વીડિઓ શેર કર્યો, જે વીડિઓને ખુબજ થોડા સમયમાં ૧૦ લાખથી પણ વધુ લોકોએ જોઈ લીધો છે. વીડિઓ જોયા પછી યુજર્સએ અલગ અલગ પ્રતિક્રિયા આપી છે. અમુક યુજર્સને ડર લાગ્યો તો અમુક જોઇને આશ્ચર્ય ચકિત થઇ રહ્યા હતા. એક યુજરે કહ્યું કે આ બકરીને જોવું એ એક ખરાબ સપના જેવું લાગે છે. અમુક યુજર્સએ કહ્યું કે આ જીવને એના લુકથી જજ ન કરી શકાય. આ જીવ સૌથી વધારે પ્રેમાળ અને પાલતું પ્રાણી થઇ શકે છે, આના વિશે આપણે વધારે જાણવાની જરૂર છે. આપણે ખાલી એનું મોઢું જોઇને આના વિશે કહી જ પણ ન કહી શકીએ.

શૈતાની બકરી  

આ બકરી અન્ય બકરીઓથી ઘણી અલગ છે અને આનું અલગ જ મોઢું આને ઓળખ આપે છે. આ બકરીને સારી રીતે રાખવાની જરૂર છે. આ બકરી Damascus જાતિની છે. Damascus જાતિની બકરીઓ દુનિયામાં સૌથી વધારે અજીબોગરીબ પ્રાણીમાંથી એક છે. આ બકરીની લંબાઈ પણ વધારે હોઈ છે અને કાન પણ લાંબા હોઈ છે. પરંતુ આ બકરીને જોઇને એવું લાગે છે કે આ કોઈ શૈતાની બકરી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment