શું તમે પણ ટીવી જોતા જોતા ખાઓ છો સ્નેક્સ તો સાવધાન, તમને થઇ શકે છે આ ગંભીર બીમારી…

12

વધારે પડતા યુવા ટીવી પર પોતાનો પસંડી કાર્યક્રમ અથવા ફિલ્મ જોતા જોતા સ્નેક્સનું સેવન કરે છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક સાબિત થાય છે. જો તમે પલંગ પર સૌઈને ટીવી જોતા સમયે સ્નેક ખાવાનું પસંદ કરો છો તો તમારી એ આદત તરત જ બદલી નાખો. ખાસ કરીને કિશોરાવસ્થામાં ટીવી જોતા સમયે સ્નેક્સનું સેવન કરવાની આદત ગંભીર બીમારીઓને દાવત આપી શકે છે.

બીમારીઓનો ખતરો રહે છે વધારે

શોધકર્તાઓના જણાવ્યા અનુસાર જો યુવા ટીવી જોતા સમયે સ્નેક્સનું વધારે સેવન કરે છે તો તેના શરીરમાં મેટાબોલિક સિન્ડ્રોમનો ખતરો વધારે જોવા મળે છે. આ નિષ્કર્ષ ૩૩,900 કિશોરો પર કરવામાં આવેલા એક અધ્યયનના આધારે કાઢવામાં આવ્યું. શોધ પર ખબર પડી કે મેટાબોલિક સિન્ડ્રોમના કારણે બાળકોમાં પ્રેશર વધવું, હાઈ બ્લડ શુગર, કમરની ચરબી વધવી અને કોલેસ્ટ્રોલમાં વધારાનો ખતરો વધી જાય છે.

શોધમાં જણાવવામાં આવ્યું છે કે ટીવી જોતા સમયે સ્નેક્સ ખાવાના કારણે બીમારીઓનો ખતરો વધારે રહે છે કારણ કે ટીવી જોવા ઉપરાંત સ્નેક ખાતા સમયે યુવાઓ પોતાની ક્ષ્મ્ત અને જરૂરથી વધારે સેવન કરી લે છે. તેનાથી શરીર પર પ્રતિકુળ પ્રભાવ પડે છે.

બ્લડપ્રેશર ન હોય વધારે

આમ તો મેટાબોલિક સિન્ડ્રોમ કોઈ એક બીમારી નથી. તે એકસાથે ઘણી બીમારીઓ હોવાના કારણે થાય છે. એવામાં સાવધાન રહેવું ખુબ જ જરૂરી છે. ઉચ્ચ બ્લડપ્રેશર, શુગર, કોલેસ્ટ્રોલની માત્રા વધવી ખુબ વધારે મોટાપો, આ બધી વસ્તુઓ મળીને મેટાબોલીઝમ સિન્ડ્રોમનું કારણ બને છે.

જો તમારા લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા 150 મિગ્રા/ડેલી છે, તો તમને મેટાબોલીઝમ સિન્ડ્રોમ હોવાનો ખતરો ખુબ જ વધી જાય છે. સૌથી વધારે મેટાબોલિક સિન્ડ્રોમ હોવાનો ખતરો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને રહે છે. સામાન્ય વ્યક્તિઓનું રક્તચાપ 120/80 માનવામાં આવે છે. જો આ કોઈ સામાન્ય સ્તરથી વધારે, તો તમને મેટાબોલિક સિન્ડ્રોમ થઈ શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment