શું તમે જાણો છો કે સોના અને ચાંદીના જ સિક્કાઓ કેમ બનાવવામાં આવ્યા ?? જાણો રસપ્રદ વાત…

46

બધી ચામાંક્વાવાદી વસ્તુ સોનું નથી હોતી, પણ તે શું કારણ રહ્યું હશે કે પ્રાચીનકાળમાં સોના અને ચાંદીને મુદ્રાના રૂપમાં સ્વીકારવામાં આવ્યો હશે? તે મોંઘુ જરૂર છે પણ ઘણી વસ્તુઓ આનાથી પણ મોંઘી છે. પછી તેને જ સમ્પનતા અને ઉત્કૃસ્ટતા માપવાનું સાધન શા માટે માનવામાં આવે છે ?

બીબીસી આ પ્રશ્નનો જવાબ શોધવા માટે યુનિવર્સીટી કોલેજ ઓફ લંડનના આન્દ્રિયા સેલાની પાસે પહોચ્યુ. આન્દ્રિયા ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીના પ્રોફેસર છે. તેના હાથોમાં એક પેરીયોડીક ટેબલ હતું. આન્દ્રિયા સૌથી છેલ્લે ચાલુ કરે છે.

ડાબા હાથ બાજુ જે રસાયણિક તત્વ હતા તે ચમકીલા બ્લુ ઘેરામાં હતા. તે રસાયણિક રૂપથી સ્થિર તત્વ હોય છે. તે બદલતા નથી અને આ તેની ખાસિયત છે. પણ એક પરેશાની પણ છે કે આ નોબલ ગેસ સમૂહ હોય છે. આ ગેસ ગંધહીન અને રંગહીન હોય છે, જેની રસાયણિક પ્રતિક્રિયા ઓછી હોય છે.

આજ કારણ છે કે મુન્દ્રાના રૂપમાં ઉપયોગ કરવું સહેલું હોતું નથી. કારણ કે આને લઈને ફરવું એક પડકાર હતો. કારણ કર તે રંગહીન હોય છે, તેથી જ તેને ઓળખવા માટે મુશ્કેલ હોય છે અને ભૂલ થી પણ આનું કન્ટેનર ખુલી જાય તો તમારી કમાણી હવા થઇ જાય છે.

આ શ્રેણીમાં મર્કરી અને બ્રોમીન તો છે જ પણ તે લીક્વીડના રૂપમાં હોય છે અને ઝેરીલા પણ હોય છે. હકીકતમાં બધા મેટલોઇડ્સ કા તો ખુબ જ મુલાયમ હોય છે અથવા ઝેરીલા. પેરીયોડીક ટેબલ ગેસ, લીક્વીડ અને રસાયણિક તત્વો વગર કઈક આવું દેખાશે.

ઉપરના ટેબલમાં બધા નોન મેટલ તત્વ જ ગાયબ છે, જે ગેસ અને લીક્વીડ તત્વની આસપાસ હતા. આવું એટલા માટે છે કારણ કે આ નોન મેટલને ન તો ફેલાવવામા આવે છે અને નથી સિક્કાનું રૂપ આપવામાં આવતું. તે બીજા મેટલના મુકાબલે મુલાયમ પણ નથી હોતા, એટલા માટે આ મુદ્રા બનવાની દોડમાં પાછળ રહી ગયા.

સેલાએ હવે અમારું ધ્યાન પીરીયોડીક ટેબલની જમણી બાજુ ખેચ્યું. આ બધા રાસાયણિક તત્વ ઓરેન્જ કલરના ઘેરામાં હતા. આ બધી મેટલ છે. તેને મુદ્રાના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે પણ પરેશાની એ છે કે આની રસાયણિક પ્રતિક્રિયા ક્ષમતા ઘણી વધે હોય છે.

લીથીયમ જેવા મેટલ એટલા પ્રતીક્રીયાશીલ હોય છે કે જેમ તે હવાના સંપર્કમાં આવે છે, આગ લાગી જાય છે. અન્ય બીજા ખુરદરે અને સહેલાઈથી નસ્ટ થવા વાળા છે. એટલા માટે આ એવા નથી, જેને તે તમે તમારા ખીચ્ચામાં લઈને ફરો.

તેની આસપાસના રસાયણિક તત્વ પ્રતીક્રીયાશીલ હોવાના કારણે તેને મુદ્રા બનાવવાનું મુશ્કેલ છે. ત્યારે, એલ્ક્લાઈન એટલે કે ક્ષારિય તત્વ આસાનીથી કોઈ પણ જગ્યાએ મળી જાય છે. જો તેને મુદ્રા બનાવવામાં આવે છે ટો કોઈ પણ તેને તૈયાર કરવામાં આવે છે. હવે વાત કરીએ પેરીયોડીક ટેબલના રેડીયોએકટીવ તત્વોની તો તેને રાખવાથી નુકશાન થાય છે.

ઉપરના ફોટાઓમાં વધેલા રસાયણિક તત્વોની વાત કરીએ તો આ રાખવાના હિશાબથી સુરક્ષિત તો છે પણ આ એટલી માત્રામાં મળી આવે છે કે આનો સિક્કો બનાવવો સહેલો થઇ જશે, જેમ કે લોખંડના સિક્કા. મુદ્રાના રૂપમાં એ રસાયણિક તત્વનો ઉપયોગ કરવામાં આવે જે સહેલીથી મળી શકતી નથી.

હવે અંતમાં પાચ તત્વ વધે છે જે ખુબ જ મુશ્કેલથી મળે છે. સોના(au), ચાંદી(ag), પ્લેટીનમ(pt), રોડીયમ(rh) અને પલેડીયમ(pd). આ બધા તત્વ કીમતી હોય છે. આ બધાને રોડીયમ અને પ્લેડીયમને મુદ્રાના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે પણ તેની શોધ 19સદીમાં કરવામાં આવી હતી, જેના કારણે પ્રાચીનકાળમાં આનો ઉપયોગ કરવામાં આવતો ન હતો.ત્યારે પ્લેટીનમનો ઉપયોગ કરવામાં આવતો હતો પણ તેને ગાળવા તાપમાનને 1768  ડીગ્રી સુધી લઇ જવાનું હોય છે. આ કારણથી મુદ્રાની લડાઈમાં સોનું અને ચાંદીની જીત થઇ.

ચાંદીનો ઉપયોગ સિક્કાના રૂપમાં તો થયો પણ પરેશાની એ હતી કે હવામાં રહેલા સલ્ફરથી પ્રતિક્રિયા કરીને થોડીક કાળી પડી જાય છે. ચાંદીની તુલનામાં સોનું સહેલાઈથી નથી મળતું અને કાળું પણ નથી પડતું.

સોનું એવું તત્વ છે કે જે થોડી હવામાં લીલી થતી નથી. સેલા કહે છે કે આ જ કારણે મુંદ્રાની દોડમાં સોનુ સૌથી આગળ અને અને અવ્વલ રહ્યો. તે કહે છે કે આજ કારણ છે કે હજાર વર્ષોના પ્રયોગ અને કેટલીય સભ્યતાઓએ સોનાને મુદ્રાના રૂપમાં પસંદ કરી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment