શું તમે દરરોજ ટુથપેસ્ટ કરો છો ? તો વાચો આ જાણકારી, આ જાણકારી તમને આશ્ચર્યચકિત કરી દેશે…

42

ઘરમાં દરરોજ ઉપયોગ થનારી નાનીનાની વસ્તુઓની તરફ આપણે મોટાભાગે ધ્યાન આપતા નથી. આપણે રોજ જે ટુથપેસ્ટનો ઉપયોગ દરરોજ કરીયે છીએ, તે ટ્યુબની નીચે જુદાજુદા રંગની પટ્ટી બનેલી હોય છે. પરંતુ શું ક્યારે પણ આપણે એ જાણવાની કોશિશ કરી, તેના પર બનેલી જુદીજુદી ધારોનો શું મતલબ થાય છે? તેનું ટુથપેસ્ટ સાથે શું કનેક્શન છે. આજે અમે તમને જણાવીશું કે આ પટ્ટીઓ ટુથપેસ્ટની શક્તિ અને નબળાઈ વિશે શું કહે છે.

ટુથપેસ્ટ જેટલું આપણા દાંતને સાફ કરવાનું કામ કરે છે, તેનાથી ઘણું વધુ નુકસાન પણ પહુચાડે છે. નિયમો મુજબ, બધીજ કંપનીઓએ પોતાના ટુથપેસ્ટમાં ઉપયોગ કરવામાં આવતા પદાર્થો વિશે જણાવવું અનિવાર્ય છે. પરંતુ કંપનીઓ ગ્રાહકોને છેતરવા માટે તેમાં પદાર્થો સિવાય કોડનો ઉપયોગ કરે છે. તેના માટે જુદીજુદી રંગોની પટ્ટીઓ ટુથપેસ્ટ ટ્યુબ પર લગાડવામાં આવે છે.

જયારે તમે ટુથપેસ્ટ ખરીદો છે તો પૈકની નીચેના ભાગમાં તમને જુદીજુદી રંગની પટ્ટી જોવા મળે છે. માર્કેટમાં તમને લાલ, કાળા, બ્લુ અને લીલા રંગની પટ્ટી વાળા ટુથપેસ્ટ મળી જશે. પરંતુ તમને આ વાતનો અંદાજો પણ નહિ હોય કે જુદીજુદી રંગોની પટ્ટીઓનો શું મતલબ થાય છે ?

જયારે તમે ટુથપેસ્ટ ખરીદો છો તો પૈકના નીચલા ભાગમાં ઘણીવાર કાળા રંગની પટ્ટી તમે જોય હશે. આ કાળા રંગની પાછળ ટુથપેસ્ટના ઘણા રહસ્ય છુપાયેલા હોય છે. જે ટુથપેસ્ટ કંપની પેસ્ટમાં સાથી વધુ કેમિકલનો ઉપયોગ કરે છે. તે પોતાના પૈકની પાછળ કાળા રંગની પતિનો ઉપયોગ કરે છે. એવા ટુથપેસ્ટના ઉપયોગથી બચવું જોઈએ.

જો તમારા ટુથપેસ્ટ પર બ્લુ રંગનો માર્ક બનેલો છે તો તે ટુથપેસ્ટ તમારા માટે ઘણી સુરક્ષિત હોય છે. આ પેસ્ટમાં પ્રાકૃતિક વસ્તુની સાથેસાથે મેડીકેશન વાળા પણ તત્વ હાજર હોય છે. આ પેસ્ટ તમારા દાંતને સાફ અને ચમકદાર રાખવાની સાથે મોં ની જુદીજુદી બીમારીઓમાં પણ ઘણી ઉપયોગી થાય છે.

જે ટ્યુબ પર લીલા રંગની પટ્ટી બનેલી હોય છે, તે આપણા સ્વાસ્થ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. લીલા રંગની પટ્ટીનો અર્થ તમારી પેસ્ટમાં પ્રાકૃતિક અથવા હર્બલ તત્વોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સ્વાસ્થ માટે બધી જ રીતે સુરક્ષિત છે.

ટુથપેસ્ટ માં ઘણા પ્રકારના કેમિકલ જોવા મળે છે. ફ્લોરાઇડ, ડીટરજન્ટ, સોર્બિટોલ, બેકિંગ સોડા, પોટેશિયમ નાઈટ્રેટ, કેલ્શીયમ, ડાઈ કેલ્શિયમ ફોસ્ફેટના સિવાય પણ ઘણા કેમિકલ હોય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment