શું તમે ભૂતોને ગળે મળતા જોયા છે ??? ફોટાઓ જોઇને તમે પણ થઇ જશો હેરાન હેરાન…

23

ભૂતપ્રેત વિશે ઘણા લોકોએ ઘણાબધા કિસ્સા સાંભળીયા હશે પરંતુ જોયા કોને છે? તેમ છતાં ઘણા લોકો એવા દાવા કરે છે કે અમે ભૂતને જોયા છે. અમારો ભૂતો સાથે સામનો થયેલો છે. ક્યાંક ક્યાંક ગમે તેના શરીરમાં ભૂત સમાઈ જાય છે. આજે તમે ભૂતો પર વિશ્વાસ નઈ કરતા હોય તો વિશ્વાસ કરવા લાગશો. ભૂતોના અસ્તિત્વને સાઈન્સ ભલે ખારીજ કરતુ હોય, પરંતુ લોકો તેમાં આજે પણ વિશ્વાસ કરે છે. તેને લોકોના દિલદિમાગમાં રહેલો ડર કહો કે પછી વહેમ.

આજે અમે તમને જણાવી રહ્યા છીએ ભૂતો સાથે જોડાયેલું રહસ્ય. એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ૮૨ ટકા લોકોએ ભૂતો વિશે સાંભળ્યું છે, ૫૬ ટકા લોકો ભૂતો પર વિશ્વાસ કરે છે, ૧૬ ટકા લોકોએ કહ્યું, અમે ભૂતોને જોયા છે અને ૪૦ ટકા ભૂતોનું મનુષ્ય પર પ્રભાવ પડે છે. જુઓ ભૂત પણ કેવી રીતે પ્રેમ કરે છે અને થાઈલેન્ડમાં ભૂત જયારે સામે આવ્યું તે ફોટાઓ વાયરલ થઇ રહ્યા છે.

હકીકતમાં સોસીયલ મીડિયામાં ભૂતોના પ્રેમ કરવાવાળી ફોટો ઘણી વાયરલ થઇ રહી છે. જણાવવામાં આવે છે કે અમેરિકાના લીંકરશાયર કસ્બેમાં ૬૦ વર્ષના બોવર્સ નામના એક ઈન્જીનીયર બંગલાનું સર્વેક્ષણ કરવા ગયા હતા. ત્યારે જ તેમણે બંગલામાં કઈક એવું દેખાણું કે તે તેના પર વિશ્વાસ ન કરી શક્યા. ઇન્જિનીયર રોન બોવર્સ જણાવે છે કે રાતના સમય પહેલા તો એક પડછાયા જેવું દેખાણું પરંતુ જયા સુધીમાં તે કઈ પણ સમજી શકે તે પડછાયો અચાનક જ ગુમ થઇ ગયો. તેમણે કહ્યું કે પછી મને બંગલામાંથી થોડાક વિચિત્ર પ્રકારના અવાજો પણ સંભળાયા હતા.

બોવર્સે કહ્યું હું કઈ પણ સમજી ન શક્યો પરંતુ ત્યારે જ અચાનક મારી નજર એક કિનારે પડી જ્યાં બે પડછાયાની આકૃતિઓ બનેલી હતી અને લાગી રહ્યું હતું કે જેમ તે એકબીજાને પ્રેમ કરી રહી હોય, હું આ બધું જોઈને બહુજ ડરી ગયો. મને લાગ્યું ભૂતોની દુનીયામાં પણ રોમિયો અને જુલિયટ હોય છે.

સોસીયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો ફૂટેજ લોકોના ડરનું કારણ બની ગયું છે. કેમ કે જે લોકોએ ક્યારે પણ ભૂત નથી જોયું તે સારી રીતે જોય લો કે ભૂત હકીકતમાં હોય છે. જેમાં એક બાળક જેવી કોઈ વસ્તુનો ફોટો કેદ થયો છે, જેને ભૂત જણાવવામાં આવે છે. આ બાળકનો હાવભાવ એવોજ દેખાઈ છે જેવો પૌરાણિક કથાઓમાં ભૂત માટે જણાવવામાં આવતો હતો. આ ફોટાઓ  ફેસબુક પર પહેલા ચંથા સીતોઉલુક નામના એક વ્યક્તિએ પોસ્ટ કર્યા હતા જેના પછી આ  સોશીયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment