શું તમારે ગાડીની એવરેજ વધારવી છે ? તો પેટ્રોલ પંપ પર રાખો આ પાંચ વસ્તુનું ધ્યાન…

30

શું આપ જાણો છો કે પેટ્રોલપંપ વાળા લોકો પરસેવો પાડીને કામેલા રૂપિયામાં ટાકણું મારી રહ્યા છે..? ઉપરથી દિવસે ને દિવસે મોંઘુ થતું પેટ્રોલ અને ડીઝલ ભોળી ભાળી જનતાની કમર તોડી રહી છે. એવામાં તમારે શું કરવું જોઈએ એ આજે અમે તમને જણાવવાના છીએ. તેનાથી તમને એક મોટો ફાયદો થવાનો છે. જી હા, પેટ્રોલ પંપ પર ઉપયોગ કરવામાં આવતી ધોખાઘડીની ટ્રીક વિશે આજે અમે તમને જણાવવા જી રહ્યા છીએ તેથી તમે સાવધાન રહો અને છેતરપીંડીથી બચો. ઘણી વાર જાણ્યા અજાણ્યા તમે પણ આ પ્રકારનો ધોખો ખાધો હશે. તો ચાલો જાણીએ તેના વિશે…

અડધી ટાંકી થવા પર જ પેટ્રોલ ભરાવો

ઘણા ઓછા લોકો આ વાત જાણતા હોય છે કે ખાલી ટેંકમાં પેટ્રોલ ભરવાથી નુકશાન થાય છે. એનું કારણ છે કે જેટલો ખાલી તમારો ટેંક હશે, એટલી જ હવા ટેંકમાં હશે. એવામાં આપ પેટ્રોલ ભરવો છો તો હવાના કારણે પેટ્રોલની માત્રા ઓછી થતી જશે. આ વાત પર લોકોનું ધ્યાન ઓછુ જ જાયછે.

ધીરે ધીરે ચાલે મીટર તો સમજો કઈક ખામી છે

પેટ્રોલ ભરાવતી વખતે જો મીટર વારે વારે થોભી જાય છે તો સમજી જાઓ. તે છેતરપીંડીનો સંકેત છે. આમ પેટ્રોલનું નુકશાન થાય છે. એટલા અંતે જો કોઈ પણ પેટ્રોલ પંપ પર એવું મશીન છે તો આ મશીનમાં પેટ્રોલ ભરાવતા બચો, કારણ કે આમાં તમારું જ નુકશાન છે.

ઝીરોથી સ્ટાર્ટ હોય મીટર તો જ ભરાવો પેટ્રોલ

તમને વાતોમાં લગાડીને ઘણી વાર પેટ્રોલ પંપકર્મી ઝીરો તો દેખાડશે, પણ મીટરમાં તમારા દ્વારા માંગવામાં આવેલું પેટ્રોલનું મુલ્ય સેટ ન કરો. એવી સ્થિતિમાં સેલ્સકર્મી પેટ્રોલ ભરાવતા સમયે ટાંકો મારી શકે છે. અને અત્યારે મોટા ભાગના પેટ્રોલ પંપ પર ડીજિટલ મીટર લાગેલા છે. તેમાં તમારા તરફથી માંગવામાં આવેલું પેટ્રોલ ફિગર અને મુલ્ય પહેલા જ ભરવામાં આવે છે. તેમાં પેટ્રોલ કંપનીની મનમાની અને ચીટીંગ ખુબ જ ઓછી થાય છે.

પેટ્રોલ મીટર જલ્દીથી ભાગે તો સમજો છે ગડબડપેટ્રોલ મશીનમાં ઝીરો ફિગર જોઇને નિશ્ચિત થવાનું છોડી ડે કારણ કે અહિયાં પણ સેલ્સ કર્મીને ધોખો દેવાનો મોકો મળી જાય છે. એટલા માટે જરૂરી છે કે આ જાણવું કે પેટ્રોલ પંપ પર રીડીંગ ક્યાં ડીજીટથી ચાલુ થઇ. સીધા 10, 15, અથવા 20થી અથવા મીટરની રીડીંગ ઓછામાં ઓછુ ૩ થી ચાલુ થાય. જો ૩ થી વધારે આકડાઓ પર જંપ થયું તો સમજો કે થયું તમારું નુકશાન.

ખુબ ઝડપી ચાલવા વાળા મીટરથી રહો સાવધાન

પેટ્રોલ ઓર્ડર કર્યો અને મીટર ખુબ જ ઝડપી ચાલે તો સમજવું કે કઈક ગડબડ છે. પેટ્રોલપંપકર્મીને મીટરની સ્પીડ નોર્મલ કરવા માટે કહ્યું. હોઈ શકે છે કે ખુબ ઝડપથી મીટર ચાલવાથી તમારુ ખીચ્ચું કાપી રહ્યું હોય.

ગાડીમાં તેલ નાખતા સમયે રાખો તીવ્ર નજરગાડીઓ વાળાઓ જરૂર આ વિશે જાણી લો કે તેજ તેના વધારે શિકાર બને છે. હકીકતમાં, ગાડીવાળાઓને પેટ્રોલ/ડીઝલ ભરાવતા સમયે સતર્ક રહેવાની ખુબ જરૂર છે એના માટે ચાહો તો ગાડીમાંથી નીચે ન ઉતરવું પડે તો પેટ્રોલ નાખવાવાળા સેલ્સકર્મી આ વાતનો ફાયદો ઉઠાવે છે. પેટ્રોલ ભરાવતી સમયે કારમાંથી નીચે ઉતરો અને મીટરની પાસે ઉભા રાહો અને અને સેલ્સકર્મીઓની બધી ગતિવિધિઓ જુઓ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment