શ્રીદેવીના આ જુના ફોટાથી ફેંસને ફરી યાદ આવી “ચાંદની” સોશીયલ મીડિયા પર થઇ રહ્યા છે આ ફોટાઓ વાઈરલ…

27

શ્રીદેવીનું નિધન થયાને ઘણો સમય વિતી ગયો. તે પહેલા શ્રીદેવીના એક જુના ફોટાએ સોસીયલ મીડિયા યુજર્સને તેમની યાદ અપાવી દીધી. આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં શ્રીદેવી પોતાની દીકરી જાન્હવી કપૂરની સાથે જોવા મળે છે. આ ફોટો જાન્હવીના ફેન ક્લબમાંથી શેર કરવામાં આવી છે.

ફોટોમાં બોની કપૂર પણ જોવા મળે છે. જાન્હવી કાઈક કરી રહી છે અને શ્રીદેવી તેમની વાત સાંભળી રહી છે. જણાવી દઈએ કે શ્રીદેવીનું નિધન ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮ માં થયું હતું. શ્રીદેવી પોતાના ભત્રીજાના લગ્નમાં સામેલ થવા દુબઈ ગઈ હતી.

ત્યાજ એક પાચ સિતારા હોટલના બાથ ટબમાં ડૂબવાથી તેમનું મૃત્યુ થયું હતું. તે સમયે શ્રીદેવી હોટલમાં એકલા હતા. નિધનના થોડા સમય પછી બોની કપૂર ત્યાં પહોચ્યા હતા. સહ્રીદેવીનું નિધન તે સમયે થયું હતું જયારે તેમની દીકરી પોતાની ડેબ્યુ ફિલ્મ ‘ધડક’ ની શુટીંગ કરી રહી હતી.

શ્રીદેવીએ પોતાની જાન્હવીને એક્ટીગના ગુણ શીખવાડિયા હતા. શ્રીદેવી ઇચ્છતી હતી કે તે પોતાની દીકરીની ડેબ્યુ ફિલ્મ જોવે પરંતુ એવું ન થઇ શક્યું. જાન્હવીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૮ અમારી માટે ઘણું મુશ્કેલ રહ્યું.

એ પણ કહી શકો છો કે આ વર્ષે ઘણું બધું શીખવા મળ્યું. બંને રીતના અનુભવ હતા. મારી પહેલી ફિલ્મ રિલીજ થઇ એટલા માટે દુનિયાની સૌથી મોટો આનંદ પણ મને આજ વર્ષે મળ્યો. શ્રીદેવીના નિધન પહેલા બોની કપૂરને સૌથી મોટો આઘાત લાગ્યો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment