શોધમાં ખબર પડી મહિલાઓની આનંદિત રહેવાની હકીકત, જાણો પતિ અને બાળકો વગર કઈ રીતે ખુશ રહે છે….

12

બધાના જીવનમાં આનંદ ખુબ જ મહત્વ ધરાવે છે એ વાત અલગ છે કે ખુશ રહેવા માટે લોકોના કારણો અલગ હોય છે. આજ રીતે મહિલાઓને બાળક અને પતિ સાથેની જિંદગી ખુબ જ પસંદ આવે છે. જી હા, મહિલાઓ અપરિણીત વધુ ખુશ રહે છે. હાલમાં જ એક શોધમાં મહિલાઓના ખુશ રહેવાના ઘણા કારણો સામે આવ્યા છે.

અમેરિકન ટાઈમ યુજ સર્વે દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસે પરણિત, અપરિણીત, વિધવા અને તલાક લીધેલા વ્યક્તિઓના સુખ અને દુખના સ્તરોની તુલના કરી. દિલચસ્પ વાત એ છે કે આ સર્વેએ જણાવ્યું કે પરણિત લોકો પાસેથી આનંદની માહિતી ત્યારે મળી જયારે તેમણે પોતાના સાથીની હાજરીમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. દિલચસ્પ વાત એ છે કે અપરણિત લોકો પાસે પરણિત લોકોની તુલનામાં ઓછા દુખ છે.

લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસમાં વ્યવહાર વિજ્ઞાનના પ્રોફેસર અને ‘હેપ્પી એવર આફટર’ બુકના લેખક પોલ ડોલને કહ્યું કે લગ્ન પહેલા પુરૂષોનો ફાયદો હોય છે અને મહિલાઓ લગ્ન પહેલા વધુ ખુશ રહે છે. ડોલન આ અભ્યાસમાં જણાવે છે કે પુરૂષ લગ્ન કર્યા પછી ‘શાંત થઇ જાય છે, ઓછો જોખમ લે છે, લાંબુ આયુષ્ય ભોગવે છે અને લાંબા સમય સુધી જીવે છે.

ત્યારેજ મહિલાઓની બાબતમાં લગ્ન તેમના સ્વાસ્થ્ય પર અસર કરે છે અને જો તે લગ્ન કરતી નથી તો તે સ્વસ્થ અને ખુશ રહે છે. માર્કેટિંગ ઈન્ટેલીજેન્સી કંપની મીટેલ દ્વારા કરવામાં આવેલ એક બીજા અભ્યાસમાં એકલી મહિલાનો અભ્યાસ કરવામાં આવ્યો અને જાણવા મળ્યું કે એમાંથી ૬૧ ટકા મહિલાઓ ખુશ છે. એટલું જ નહિ, ૭૫ ટકા મહિલાઓ સાથીની શોધ કરતી નથી.

આ અભ્યાસનું પરિણામ જણાવે છે કે સમય બદલી રહ્યો છે અને લગ્ન અને બાળકો માત્ર બેજ કારકો નથી જે મહિલાઓને ખુશ કરી શકે છે. આ નક્કી કરવાનું એક મહિલાનો અધિકાર છે કે તેણે કઈ ઉંમરમાં લગ્ન કરવા છે કે નથી કરવા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment