શ્મશાન ઘાટમાં અજીબ હરકત કરતા પકડાયા બે યુવક, એક નિર્વસ્ત્ર થઈને અસ્થિઓ પર બેઠો હતો, અને બીજો….

10

કાગદાના પોલીસ ચૌકીએ આરોપીયો વિરુદ્ધ કેસ નોંધી કરી મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ફરિયાદકર્તા ગુસાઈયાના નિવાસી સાહબરામ સોનીએ જણાવ્યું કે ત્રણ એપ્રિલએ એની પત્ની સંતોષની હાર્ટઅટેક થી મૃત્યુ થઇ ગયું હતું.

એનો અંતિમ સંસ્કાર ગામના શ્મશાનઘાટમાં કરવામાં આવ્યો. એમણે જણાવ્યું કે હિંદુ ધર્મની રીત અનુસાર રીવાજ પૂરી થયા પછી મૃતકના પરિવારના લોકો શ્મશાનઘાટમાં ચિતા પર પાણી નાખે છે.

બે દિવસ મૃતકાના પરિવારના લોકોને શંકા થઇ કે રાતે રાખ તેમજ અસ્થિઓ સાથે છેડછાડ કરવામાં આવી છે. બે દિવસ સુધી એવું લાગ્યા પછી મૃતકાના પરિવારના લોકોએ રાતે શ્મશાનઘાટ પર ધ્યાન રાખવાનું શરૂ કર્યું.

અસ્થિઓ પર નિર્વસ્ત્ર થઈને બેઠો યુવક

ફરિયાદકર્તા સાહબરામ સોનીએ આરોપ લગાવ્યો કે સોમવારે રાતે લગભગ ૧૨ વાગ્યે બે યુવક શ્મશાનબ ઘાટમાં પહોંચ્યા અને એમાંથી એક યુવક નિર્વસ્ત્ર થઇ ગયો. તેમજ બીજો એની પાસે બેસી ગયો. નિર્વસ્ત્ર યુવક મહિલાની અસ્થિઓ પર બેસી ગયો અને મંત્ર જપવા લાગ્યો.

ત્યાં પાછળ છુપાઈને બેઠેલા મૃતકાના પરિવારના લોકોએ બંને યુવકોને ઘેરી લીધા અને એની પિટાઈ કરી. બંનેમાંથી એક યુવક એના જ ગામનો હતો, જેની ઓળખ રઘુવીરના રૂપમાં થયો. તેમજ પુછતાછમાં ખબર પડી કે બીજો યુવક હિસાર જિલ્લાના ઉક્લાના વિસ્તારના ગામ દૌલતપુરનો રહેવાસી દેવદાસ છે. એ બંનેને પોલીસને સોંપી દેવામાં આવ્યા.

ગ્રામીણોની જાણકારી પછી ઘટના સ્થળે પહોંચી બંને યુવકોને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા. સાહબરામ સોનીના બયાનના આધારે વિવિધ કલમો હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે. કેસની તપાસ કરવામાં આવી રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment