શાસ્ત્ર અનુસાર આ 5 ખોટી આદતોને કારણે થઇ શકે છે તમારી ઉંમર ઓછી, જાણો રસપ્રદ માહિતી…

8

માણસ પોતાના રોજબરોજની જીંદગીમાં ઘણા પ્રકારની નાની મોટી ભૂલો કરે છે જેના કારણે તેના જીવનમાં નાની મોટી પરેશાનીઓ આવ્યા જ રાખે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું કે વ્યક્તિ પોતાના કર્મોથી પોતાની આયુને ઓછી અને કરી શકે છે.

મહાભારતના અનુશાશન પર્વમાં જણાવવામાં આવ્યું છે કે જે અભ્યાસ કરતી વખતે ખાય છે તેની ઉમર ઓછી થતી જાય છે. લાંબી ઉમરની ઈચ્છા રાખવાવાળાઓને ભોજન કરતા કરતા ભણવું ન જોઈએ.

વાસ્તુશાસ્ત્રના અનુસાર મુખ્ય દ્વાર સામે ક્યારેય પણ પગ રાખીને સુવું જોઈએ નહિ. આવું કરવાથી તમારી ઉમર ઓછી થઇ શકે છે.

જો તમે ભોજન કરતા સમયે જુઠા મોઢાએ ઉઠી જાય છે અને પછી આવીને ભોજન કરવાનું શરુ કરી દે છે તો તે આદતને છોડી દો. તે તમારી ઉમરને ઓછી કરી શકે છે.

સૂર્યોદય થયા બાદ અને સુર્યાસ્તના સમયે સુવું શરીરને રોગી બનાવી શકે છે અને ઉમર પણ ઓછી કરી શકે છે.

મહાભારતના અનુશાસન પર્વ અનુસાર મંગલ અને શનિવારના દિવસે વાળ કાંપવા એ પણ ઓછી ઉમરમાં બીમાર થવાની નિશાની છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment