શાકાહારી લાગવાવાળી આ ખાસ વસ્તુઓ હકીકતમાં છે નોનવેજ, શ્રાવણમાં ભૂલથી પણ ન કરો તેનું સેવન…

388

શ્રાવણના મહિનામાં નોનવેજનું સેવન કરવા પર પ્રતિબંધ હોય છે. એવામાં જો તમે આ પવિત્ર મહિનામાં નોન વેજ ફૂડને પોતાના આહારમાં સમાવેશ કરી શકતા નથી. તો એકવાર એકવાર આ લીસ્ટ પર પણ જોઈ લો. કારણ કે આપણે રોજબરોજની જીંદગીમાં ઘણી વસ્તુઓને શાકાહરી સમજીને ખાઈ લઈએ છીએ પણ તે શાકાહારી બિલકુલ પણ નથી. આવો જાણીએ આખરે કઈ એવી ખાસ વાતો.

સૂપ

આપણે બધાને સૂપ પીવું ખુબ જ પસંદ હોય છે, પણ જો તમે તેને શાકાહારી સમજીને પીવો છો. તો સાવધાન થઇ જાઓ. વધારે પડતા રેસ્ટોરેન્ટમાં તેને બનાવવા માટે જે સોસનો ઉપયોગ કરવામાં આવે છે તેને માછલીમાંથી પ્રાપ્ત થતા ઉત્પાદનોમાંથી મેળવવામાં આવે છે. તો આગલી વખતે જયારે પણ સૂપ ઓર્ડર કરો તો એકવાર વેઈટરને જરૂર પૂછી લો.

તેલ

ખાવાનું બનાવવા માટે જે તેલનો ઉપયોહ કરો છો તેને એકવાર ધ્યાનથી જુઓ. જો તેમાં ઓમેગા ૩ ફૈટી એસીડ છે તો તમારું તેલ શાકાહારી નથી. કેટલાક તેલ જેમાં વિટામીન ડી હોવાનો દાવો કરવામાં આવે છે તેમે લેનોલીન મળી આવે છે જો કે બકરીઓમાંથી બને છે. તો એકવાર ઓઈલ ખરીદતા પહેલા એકવાર જરૂર વાંચી લો.

વાઈટ શુગર

વ્હાઈટ સુગરને તૈયાર કરતી વખતે તેને સાફ કરવાની પ્રક્રિયા અપનાવવામાં આવે છે તેમાં નેચરુલ કાર્બનનો ઉપયોગ થાય છે. તમને જાણીને હેરાની થશે કે તે નેચરુલ કાર્બન બોન ચાર હોય છે જે પ્રાણીઓના હાડકાઓમાંથી બનાવવામાં આવે છે.

બીયર અથવા વાઈન

ઘણા લોકો એ જણાવીને બીયર અને વાઈન પીવે છે કે તે ફળોના રસમાં બનેલી હોય છે. જણાવી દઈએ કે, દારૂને સાફ કરવા માટે ઈજીનગ્લાસનો વપરાશ કરવામાં આવે છે જે ફીશ બ્લેડરથી બનેલું છે.

જૈમ

ઘણા બધા ઘરોમાં બ્રેકફાસ્ટમાં બ્રેડ અને જેમ ખાવાનું ખુબ જ પસંદ હોય છે. જેમમાં જિલેટિન હોય છે અને જીલેટીન પ્રાણીઓમાં મળી આવતું પ્રોડક્ટ છે.

દહીં

જો તમે બજારમાંથી દહીં ખરીદી રહ્યા છો તો તેના પેક પર એકવાર તેના પર લખેલા ઇન્ગ્રીડીએટસ જરૂર વાંચી લો. જો તેમાં જિલેટિન છે તો તમારું આ દહીં વેજ નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment