શાહરુખની દીકરી સુહાના ખાને પુલમાં કર્યું આવું કામ, Video થયો વાયરલ…

68

બોલીવુડના બાદશાહ  શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને ભલે આજ સુધી બોલીવુડમાં પદાર્પણ કર્યું નથી, પણ પોપ્યુલેરિટીની બાબતે તે કોઈ અભિનેત્રીથી ઓછી નથી. અવાર નવાર સુહાના પોતના બોલ્ડ લુકના કારણે સોશિયલ મીડિયા પર વખાણ મેળવ્યા કરે છે. શાહરૂખ ખાન પહેલા જ કહી ચુક્યા છે કે સુહાના જલ્દી જ બોલીવુડમાં પગ રાખવાની છે. આ દિવસોમાં સુહાના પણ બોલીવુડમાં ડેબ્યુની તૈયારીમાં છે, હા પણ, તે કઈ ફિલ્મથી પદાર્પણ કરશે આ વાત અત્યાર સુધી ખબર પડી નથી. પણ સુહાના સારી રીતે જાણે છે કે તેને સોશિયલ મીડિયા અને તેના ફેંસની વચ્ચે કેવી રીતે ચર્ચામાં બની રહેવાનું છે.

સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે સુહાના ખાન

તમને જણાવી દઈએ કે શાહરુખની દીકરી સુહાના સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે અને તેના સારા એવા ફેન ફોલોઈંગ પણ છે. અવાર નવાર સુહાના પોતાની કોઈ ને કોઈ બોલ્ડ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી જાય છે.

પુલનો વિડીયો આવ્યો સામે

હાલમાં જ સુહાના ખાનનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે પોતાના દોસ્તોની સાથે પુલમાં મસ્તી કરતી નજરે આવી રહી છે. આ વિડીયોમાં સુહાના ઘણા બોલ્ડ લુકમાં નજરે આવી રહી છે. આ વિડીયોને જોયા પછી તેની સુંદરતાનો અંદાજો લગાવી શકો છો. વિડીયોમાં સુહાના સ્વિમસુટમાં સ્વીમિંગપુલમાં તરતી પોતાના દોસ્તો સાથે નજરે આવી રહી છે.

સુહાનાની કિસ વાળો વિડીયો થયો વાયરલ

શાહરુખની દીકરી સુહાનાએ બિકીની પહેરીને પુલમાં આમને કરી કીસ…

સામે આવેલા લેટેસ્ટ વિડીયોમાં સુહાના પુલમાં પોતાના એક દોસ્તના પેટ ડોગને કિસ કરતી નજરે આવી રહી છે. બ્લેક બિકીનીમાં તે ખુબ જ ગોર્જીયસ લાગી રહી છે. આવું પહેલી વાર નથી જયારે સુહાનાને કોઈ પુલમાં સ્પોટ કરવામાં આવી હતી, તે અવાર નવાર પોતાના દોસ્તોની સાથે મસ્તી કરતી નજરે જોવા મળે છે. શાહરુખ પહેલા જ પોતાની દીકરી સુહાનાને દુનિયાની સુંદર દીકરી બતાવી ચુક્યા છે. હા પણ, સુહાના કેટલીય વખત પોતાના બોલ્ડ ફોટાના કારણે ટ્રોલ થઇ ચુકી છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment