શા માટે લલચાઈ ઉઠે છે બબલ રેપ ફોડવા માટે તમારું મન ??? આ વાત જાણવા માટે વાંચો…

32

જયારે પણ તમે બબલ રેપને જોઈએ ત્યારે આપણુ મન કરે છે તેને લઈને ફોડવા બેસી જઈએ, ગમે ત્યારે જો આપણને બબલ રેપ મળી જાય તો આપણે તેને તોડ્યા વિના નથી રહી શકતા. પણ આપણે એવું શા માટે કરીએ છીએ તમે તેની પાછળ રહેલા કારણને જાણો છો ?

ઘરમાં જયારે કોઈ ઓનલાઈન સામાન મંગાવવામાં આવે છે તો તે બબલરેપમાં પેક થઇને આવે છે. તેને જોઇને જ તમારું મન મચડી ઉઠે છે. ઉત્સુકતા એટલી તીવ્ર થઇ જાય છે આપણે સામાન પછી જોઈએ છીએ અને બબલરેપ ફોડવા બેસી જઈએ છીએ. ક્યારેય વિચાર્યું છે કે આખરે આવું શા માટે થાય છે, આખરે શા માટે બબલરેપને જોતા જ આપણે તેને ફોડવા લાગીએ છીએ ?

હકીકતમાં, એક અભ્યાસના જણાવ્યા અનુસાર આપણે આપણા હાથોમાં કોઈ નાની વસ્તુ પકડીએ છીએ તો આપના હાથોમાં બેચેની થવા લાગે છે અને જયારે આસપાસ તણાવ હોય અને બેચેની કઈક વધી જાય અને તમને આ નાની વસ્તુને પકડવા પર ખુબ જ શકુન મળે છે અને જયારે તમે એક એક કરીને તે બબલને ફોડવા શરુ કરો છો તો તમારા મનમાં શાંતિ મળવા લાગે છે.

આ કારણે જો બબલ રેપ આપણા હાથમાં આવી જાય તો આપણને ખુશી મળે છે અને આપણે તેને જલ્દીથી ફોડવાનું શરુ કરી દઈએ છીએ. બબલ રેપ ફોડવા પર ધ્યાન તેની તરફ રહે છે અને ક્યાય નથી જતો. આ કારણે આપણને બબલ રેપ ફોડવાનું પસંદ છે.

વિજ્ઞાનના અનુસાર તણાવ દરમિયાન બબલ રેપ ફોડવાથી તણાવ દુર થઇ જાય છે અને આપણે પરેશાનીઓ વિશે વિચારીએ છીએ તો આપણા હાથ પગ હલવા લાગે છે. તણાવમાં લોકોને બબલ રેપ ફોડવાથી શાંતિ મહેસુસ થાય છે આ કારણે લોકો બબલ રેપ ફોડે છે. બંનેનો એક જ નિષ્કર્ષ નીકળે છે તણાવ દુર કરવા માટે આપણે બબલ રેપ ફોડવા માટે મજ્બુર થઈ જઈએ છીએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment