રેલ્વે સ્ટેસનના બોર્ડ પર “સમુદ્ર તળની ઉચાઇ” આખરે શા માટે લખવામાં આવે છે ? આ રાઝની વાત તમે નહિ જાણતા હશો…

30

ભારતીય રેલવેથી આપણે કેટલો પંણ સફર કરી લઈએ પણ દરેક વખતે તેના વિશે કઈક નવું ને નવું જાણવા મળે છે. શહેર મોટું હોય કે નાનું, દરેક પ્લેટફોર્મ પર ઘણી વસ્સ્તુઓ દરેક વખતે જોવા મળે છે. જેમ કે ચા ચા વાળાઓનો અવાજ. સ્ટેશન પર રાહ જોઈ રહેલા લોકો અને પોલીસવાળા.તે ઉપરાંત સ્ટેશન પર જો ખાસ વસ્તુ નજરે આવે છે તો તે છે સ્ટેશનની ઓળખાણ કરવા માટે પીળા રંગનું સુચન બોર્ડ.

સ્ટેશન મોટું હોય કે નાનું, દરેક જગ્યાએ તમને પીળા રંગનું બોર્ડ જોવા મળશે. જેના પર શેરનું નામ હિન્દી, અંગેજી અને ઘણી અવ ઉર્દુમાં લખવામાં આવે છે. સ્ટેસનના નામની નીચે કઈક બીજુ પણ લખેલું હોય છે. જો તમે ધ્યાન આપ્યું હોય તો તમને જોવા મળ્યું હશે કે આ બોર્ડ પર સમુદ્ર તળની ઉચાઈનો પણ ઉલ્લેખ મળે છે . પણ શું તમે આવું વિચાર્યું કે આવું શા માટે લખવામાં આવે છે..?

આ છે સાચું કારણ

તમે તો ખબર જ હશે કે દુનિયા ગોળ છે દુનિયાને એક સમાન ઉચાઇ પર માપવા માટે વૈજ્ઞાનિકોને કોઈ એવા પોઈન્ટની જરૂર હતી જે એક સમાન જોવા મળે. પરિણામે આ મામલામાં સમુદ્ર પરફેક્ટ છે. કારણ કે સમુદ્રનું પાણી એક સમાન રહે છે. એટલા માટે લખવામાં આવે છે કે સમુદ્ર તળની ઉચાઇ. પણ તેને લખાવવાનો શું ફાયદો. ડ્રાઇવર અને ગાર્ડ શું કરે છે.

આ હોય છે કામ

હકીકતમાં, આ યાત્રીઓ માટે નહિ પણ પણ ગાર્ડ અને ડ્રાઇવર માટે જરૂરી છે. તેનો ઉપયોગ માપવા માટે કરવામાં આવે છે. જેમ કે આપડે જાણીએ છીએ કે પૃથ્વી ગોળ છે. એવામાં માપવા માટે વૈજ્ઞાનિકોને એક એવા તળની જરૂર પડે છે જે એક સમાન રહે. તેના માટે સમુદ્રથી શ્રેષ્ઠ વિકલ્પ હોઈ જ ન શકે.

એવી સ્થિતિમાં ડ્રાઈવર અને ગાર્ડને સૂચિત કરવા માટે રેલ્વે બોર્ડ પર આ લખવું ખુબ જ આવશ્યક છે. એટલે કે માની લો ટ્રેન 10 મીટર સમુદ્ર તળની ઉચાઈથી 150 મીટર સમુદ્ર તળની ઉચાઇ પર જઈ રહી છે. એવામાં સુચના બોર્ડને જોઇને દ્રીવારને એ વાતનો અંદાજો આવી જશે કે એન્જીનની સ્પીડ ક્યાં હિસાબથી વધારવી છે. તેની સાથે જ ટ્રેનની ઉપર લાગેલા વીજળીના તારોને એક સમાન ઉચાઇ દેવામાં પણ તેનાથી મદદ મળે છે તેથી વીજળીના તારોનો સંપર્ક હંમેશા ટ્રેનના તાર સાથે બનેલો રહે. જણાવી દઈએ કે આવા સવાલ ઘણી વાર પ્રતિયોગી પરીક્ષાઓમાં પૂછી લેવામાં આવે છે. એવામાં આ વાતની પન જાણકારી રાખવી ખુબ જ જરૂરી છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment