સ્કુલ ટીચર સાથે થયો યુવકને એકતરફા પ્રેમ, એનું પરિણામ આવ્યું ઘાતક…

34

પ્રેમનું ભૂત જયારે કોઈની માથે ચડે તો એને પછી કઈ પણ દેખાતું નથી. તે સારું કરે છે કે પછી કોઈનું ખરાબ કરી રહ્યું છે, એને એ વાતનું બિલકુલ પણ અહેસાસ નથી થતો. આવા એકતરફા પ્રેમમાં તે સ્વયંની સાથે બીજાનું જીવન પણ જોખમમાં મૂકી શકે છે. જેનું પરિણામ ઘાતક હોઈ છે. આવું જ કૈક એક મહેમાન શિક્ષક યુવતી સાથે થયું અને એને પોતાનો જીવ આપવો પડ્યો. કેમ કે તે એકતરફા પ્રેમમાં પાગલ આશિકથી દરેક પ્રકારે પરેશાન થઇ ગય હતી. પોલીસે આ ઘટનાની તપાસ કરી અને રીપોર્ટ નોંધી હતી સાથે જ દરેક પ્રકારે ઊંડાણપૂર્વક પુછતાછ કરી રહી છે.

બરેલા રહેનારી નીમખેડા નિવાસી મહેમાન શિક્ષક યુવતીએ લક્કડગંજના યુવકથી પરેશાન થઈને રવિવારે આત્મહત્યા કરી લીધી. તે મકાનની છતમાં લાગેલા લોખંડના પાઈપમાં ફંદો લગાવી ગળાફાસો ખાઈ લીધો. પોલીસે એના રૂમમાંથી રજીસ્ટર જપ્ત કર્યું, જેમાં એણે સુસાઇડ નોટમાં યુવકને આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યો હતો. પોલીસે યુવક વિરુધ આત્મહત્યા કરવા મજબુર કરવાનો કેસ દાખલ કરી સોમવારે તે યુવકને ગિરફ્તાર કર્યો.

બરેલા પોલીસચોકીના પ્રશિક્ષુ સિએસપી પુષ્પા પ્રજાપતિએ કહ્યું કે નીમખેડા નિવાસી અનામિકા તિવારી રવિવારે આત્મહત્યા કરી લીધી હતી. તે શિક્ષક હતી. રૂમમાંથી રજીસ્ટર જપ્ત કર્યું હતું. એમાં સુસાઇડ નોટમાં લખ્યું હતું કે “હું મરીશ તો ઈરફાન જવાબદાર હશે. તે મને ૩ વર્ષેથી હેરાન કરી રહ્યો છે.” સુસાઇડ નોટના આધારે પોલીસે અનામિકાના પરિવારજનોની જુબાની નોંધી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment