SBI બેંકમાં નોકરી મેળવવાની સોનેરી તક, 2000 જગ્યાઓ ખાલી છે, સારા પગારની સાથે અનેક સુવિધાઓ પણ મળશે…

33

SBI Recruitment 2019 ભારતીય સ્ટેટ બેંકમાં અનેક પદ પર આ ભરતી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે કુલ 2000 પ્રોબેશનરી ઓફિસર (પીઓ) ના હોદા પર આ ભરતી કરવામાં આવી રહી છે. ઉમેદવારની ઓછામાં ઓછી ઉમર 21 વર્ષની અને વધારેમાં વધારે ઉમર 30 વર્ષની નક્કી કરવામાં આવી છે. આ નોકરી માટેની વધુ જાણકારી કે માહિતી માટે નીચેની વિગત વાચો.

હોદાનું નામ પરીવીક્ષાધીન અધિકારી(પીઓ)

હોદાની સંખ્યા 2000

વેતન (પગાર) 23,700 થી 42,020 /- રૂપિયા

શૈક્ષણિક લાયકાત

કોઈપણ સરકારી માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલય માંથી કોઇપણ વિષયમાં સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય પ્રાપ્ત કોઇપણ સમકક્ષ યોગ્યતા નક્કી કરવામાં આવી છે.

સમય મર્યાદા 1 APRIL 2019 થી

ઉમેદવારની ઓછામાં ઓછી ઉમર 21 વર્ષની અને વધારેમાં વધારે ઉમર 30 વર્ષની નક્કી કરવામાં આવી છે.

આવેદન પત્રની કિંમત

જનરલ કેટેગરી / ઈડબલ્યુએસ/ અને ઓબીસી માટે 750 / રૂપિયા.

SC / ST / PWD /  માટે ફક્ત 125 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આવી રીતે કરો આવેદન પત્રની કિંમતને જમા

ડેબીટ કાર્ડ / ક્રેડીટ કાર્ડ / ઈન્ટરનેટબેન્કિંગના માધ્યમથી પરીક્ષાની ફિ જમા કરો.

મહત્વપૂર્ણ તારીખો

ઓન લાઈન આવેદનપત્ર જમા કરવાની તારીખ 2 એપ્રિલ 2019

ઓન લાઈન આવેદનપત્ર (અરજી) જમા કરવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ 2019

ફિ ને જમા કરવાની તારીખ 2 એપ્રિલ 2019 થી 22 એપ્રિલ 2019 સુધી

SBI માં ખાલી જગ્યા માટે કેવી રીતે અરજી કરવી

અરજી કરવા માત્ર ઈચ્છા ધરાવનાર ઉમેદવાર વેબસાઈટ https://www.sbi.co.in મારફત તારીખ 2 એપ્રિલ 2019 થી 22 એપ્રિલ 2019 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

Advtl નંબર CRPD / PO /2019-20 / 01

નોકરી કરવા માટેનું સ્થળ

અખિલ ભારતીય (ભારતમાં કોઇપણ જગ્યાએ)

પસંદગીની પ્રક્રિયા

પસંદગીની પ્રારંભિક પ્રક્રિયા ઓનલાઈન પરીક્ષા, મુખ્ય ઓનલાઈન પરીક્ષા, વર્ણનાત્મક પરીક્ષા અને સાક્ષાત્કાર પર આધારિત રહેશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment