સૌથી મુશ્કેલ રેસ બેડવાટરમાં સમાવેશ થશે મુંબઈનો દોડવીર, 48 કલાકમાં 217 કિમી દોડશે…

7

દુનિયાની સૌથી મુશ્કેલ રેસ ‘બૈસવાટર-135’ સોમવારે અમેરિકામાં શરુ થશે. તેમાં સમાવેશ કરવા માટે મુંબઈના અલ્ટ્રા મૈરાથોન રનર રાજ વડગામા અમેરિકા પહોચી ગયા છે. તે તેમાં ભાગ લેવાવાળા એકમાત્ર ભારતીય છે. રેસની ખાસિયત એ છે કે તેમાં દુનિયાભરના 100 સારા દોડવીરોનેને અવસર મળે છે. રનર્સને 48 કલાકમાં 217 કિમીનો સફર નક્કી કરવાનો હોય છે.

અરુણ ભારદ્વાજ પહેલા ભારતીય હતા

52 વર્ષના રાજ વડગામા પહેલા ચાર ભારતીયો તેમાંથી નીકળી ચુક્યા છે. બૈડવાટર રેસમાં દોડવાવાળો પહેલો ભારતીય હતો. તેઓએ 2011માં આ દોડ 44 કલાક 6 મિનીટ એક સેકંડમાં પરી કરી હતી.

અમેરિકા પહોચવા પર વડગામાએ જણાવ્યું હતું કે “તે આ સમયે લોસ એન્જલીસમાં છે. તે રોજ બે કલાકથી વધારે પ્રેક્ટીસ કરી રહ્યા છે. જ્યાં રેસ થનારી છે, ત્યાનું તાપમાન 50 ડીગ્રી સેલ્સિયસ છે.”

“હું અમેરિકી નાગરિકના રેકોર્ડને તોડવાના હિસાબથી તૈયારી કરી રહ્યો નથી. મારું પૂરું ધ્યાન દરેક હાલમાં 48 કલાક પહેલા 217 કિલોમીટર દુરી નક્કી કરવાની છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment