સાવધાન તમારી અંગત જાણકારી ચોરી કરવા માટે હેકર્સ કરી રહ્યા છે ગુગલનો ઉપયોગ, જાણો વધુ…

30

જો તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો. ઈન્ટરનેટ બેન્કીન્ગનો ઉપયોગ કરો છો અને શું તમારી પાસે સ્માર્ટ ફોન છે તો આ ડીજીટલ દુનિયામાં તમને ખુબ જ સતર્ક રહેવાની જરૂર છે. તમારી એક નાની ભૂલ તમને ઘણી મોંઘી પડી શકે છે કે  જિંદગીભરની કમાઈ સેકન્ડોમાં ગાયબ થઇ શકે છે.

કોઈ એક મેસેજ દ્વારા તમારા ફોનને હેક કરવામાં આવે છે અને તમારા ફોનમાં રહેલી અંગત જાણકારીઓને ચોરી શકે છે. હવે એક નવો મામલો સામે આવ્યો છે કે ગુગલ અનુવાદ દ્વારા તમારી અંગત જાણકારીઓ ચોરી થઇ શકે છે. આવો જાણીએ કેવી રીતે.

zdnet ના રીપોર્ટ અનુસાર હેકર્સ ગુગલ ટ્રાન્સલેટ દ્વારા તમારા ગુગલ અકાઉન્ટના સેંધ લાગી શકે છે. હકીકતમાં હેકર્સ હેકિંગ માટે પીશિંગનો સહારો લે છે અને લોકોને લોકપ્રિય વેબસાઈટ યુઆરએલ પણ મોકલે છે. એવામાં લોકોને લાગે છે કે તે વાસ્તવિક લીંક છે અને તે તેના પર ક્લિક કરે છે.

હવે જેમ લોકો આ લીંકને ક્લિક કરે છે તો ગુગલ ટ્રાન્સલેટનું યુઆરએલ છે તો તમને આ લીંક પર ક્લિક કરવાની કોઈ જરૂર નથી. આગળની સ્લાઈડમાં જાણો કેવી રીતે કરો ઈ મેલની ઓળખ.

પહેલી વાત તો એ કે આવા ઈમેલની ઓળખથી થશે. ઇમેલ એડ્રેસ સામાન્ય ઇમેલની જેમ નહિ હોય અને નીચે ધ્યાનથી જોવાથી અને અન સબસ્ક્રાઈબનો વિકલ્ય મળશે. હા પણ ગુગલે આ મામલે કોઈ બયાન આપ્યું નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment