સાવધાન પ્લેનમાં ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીતર જીવનભર લાગી શકે છે પ્રતિબંધ…

35

હાલમાંજ નાગરિક ઉડ્યન મંત્રાલયેનો ફ્લાય લિસ્ટ જાહેર કર્યું છે. તે એક ગાઈડલાઈન છે જેમાં તે મામલાઓનો સમાવેશ છે જેના હેઠળ દોશી થાવ તો પ્લેન યાત્રા કરવાવાળા યાત્રી પર ત્રણ મહિનાથી લઈને આજીવન પ્રતિબંધ લગાવવા સુધીની જોગવાય છે.

પહેલું લેવલ

શારીરિક હાવભાવથી કોઈને હેરાન કરવું, મૌખિક રૂપથી કોઈને ડરાવવું ધમકાવું, અથવા હંગામો કરવામાં દોશી થયા પર યાત્રી પર ત્રણ મહિનાઓ પ્રતિબંધ લાગી શકે છે.

બીજુ લેવલ

સ્ટાફથી ધક્કા મૂકી કરશો અથવા ઝઘડો કરવાથી યાત્રી પર છ મહિનાનો બેન લાગી શકે છે. નોંધપાત્ર એ છે કે કેટલાક મહિના પહેલા શિવસેના સાંસદ રવીન્દ્ર ગાયકવાડ પર એર ઇન્ડિયાના કર્મીની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ઘટના પછી ઘરેલું વિમાનની કંપનીઓએ તેના પર બેન લગાવી દીધો હતો. હા પણ પછી સાંસદના માફી માગવાથી તે પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા હતા.

તે ઘટના પછી નો ફ્લાઈ લીસ્ટની માંગ શરુ થઇ ગઈ. હાલમાંજ મુંબઈ ના એક વેપારી બીરજુ કિશોરને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. પાછલા વર્ષે ઓકટોમ્બરમાં તેને જેટ એરવેજની ફ્લાઈટ દરમિયાન ફર્જી નોટ લખીને પ્લેન હાઇજેક થવાની અફવાહ ફેલાવી હતી.તેને તેવું એટલા માટે કર્યું કારણકે વિમાનની કંપનીને દિલ્લીમાં ઓપરશન ઓછુ થઇ જાય અને તેમાં કાર્યરત તેની ગર્લફ્રેન્ડ ફરીથી મુંબઈ આવી જાય. દોષી જાહેર થયા પછી વેપારીને નો ફ્લાઈ લીસ્ટમાં ત્રીજી શ્રેણીમાં નાખવામાં આવ્યો.

ત્રીજું લેવલ

આ લેવલમાં યાત્રીને જાનલેવા વર્તાવને સામેલ કરવામાં આવ્યો છે. જો કોઈ યાત્રી પ્લેનના કોઈ ઉપકરણને અથવા કોઈ સિસ્ટમ છેડછાડ કરે અથવા તેને નુકશાન પહોચાડવાની અથવા કોઈ સ્ટાફને શોષણ કરવામાં દોષી થયો તો તેના પર બે વર્ષથી લઈને આજીવન પ્રતીબંધ લગાવવાની જોગવાઈ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment