સાઉદી અરબમાં નોકરી કરવા કે જવા માટેનું વિચારો છો, તો આ 13 રસપ્રદ હકીકત તમને આશ્ચર્યચકિત કરી દેશે….

23

સાઉદી અરબનું નામ સાંભળતા જ મનમાં એક અલગ પ્રકારનો ભય પેદા થાય છે. એવું લાગવા લાગે છે કે જેમ કોઈ કડક કાયદાવાળી દુનિયામાં પહોચી ગયા હોય. સાઉદી અરબમાં સારી કમાણી કરનાર લોકો હવે ત્યાની નીતિઓમાં થયેલા ફેરફારને કારણે સ્વદેશમાં જવા માટે મજબુર થઇ ગયા છે. એટલું જ નહી હજારોની સંખ્યામાં લોકો પાછા આવી રહ્યા છે જેમાં સૌથી વધુ સંખ્યા ભારતીય લોકોની છે. જે લોકો હવે ભારત પાછા આવી રહ્યા છે. તે સાઉદી અરબ વિશે જે વાતો કહે છે તેમાં મુખ્ય આવે છે તેલ. છતાં પણ આજે અમે સાઉદી અરબ વિશે જે ૧૩ વાતો જણાવવા જઈ રહ્યા છે તે કદાચ જ તમે સાંભળી હશે.

સાઉદી અરબની કુલ જનસંખ્યાનો અડધો ભાગ યુવા છે.  ૩૫ વર્ષની ઉંમરની ઉંમરથી ઓછો છે. અહી દરેક ત્રીજો વ્યક્તિ ૩૫ વર્ષની ઉંમર કરતા ઓછો છે. સાઉદી અરબમાં મહિલાઓની સંખ્યા ઓછી અને પુરુષોની સંખ્યા વધુ છે.

તમને જણાવી દઈએ કે સાઉદી અરબમાં કોઈ સવિધાન નથી. અહી પર કુરાન ને જ સવિધાન માનવામાં આવે છે. આ દેશ હકીકતમાં શરીયતના કાયદા મુજબ જ ચાલે છે.

સાઉદી અરબમાં મહિલાઓ કાર ચલાવતી નથી. અહી પર મહિલાઓને કર ચલાવવા પર પ્રતિબંધ છે. આ વાતને લઈને અહી ઘણા પ્રદર્શન પણ કરવામાં આવ્યા છે. પરંતુ અજી સુધી આ પ્રતિબંધ હટાવી શકાયો નથી.

ઇસ્લામ મુજબ મક્કા મદીનાને પવિત્ર શહેર માનવામાં આવે છે પરંતુ અહી બીજા મુસલમાનોને જવાની મનાઈ છે. દર વર્ષે અહી લાખો તીર્થયાત્રી આવે છે. અહી પર આવનારા યાત્રીઓની સંખ્યાને સાઉદી અરબ જ નિયત્રિત કરે છે.

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૧ માં સાઉદી અરબમાં મહિલાઓને વોટ આપવાની આઝાદી મળી.

સાઉદી અરબમાં સૌથી મોટું રણ છે. તે લગભગ ૨૫૦૦૦ ચોરસ માઈલ સુધી ફેલાયેલું છે. જે દુનિયામાં સૌથી મોટું છે.

સાઉદી અરબમાં એક પણ પાણીનો સ્ત્રોત નથી અને અહી પર પાણીને એક અમુલ્ય વસ્તુ માનવામાં આવે છે. સાઉદી અરબ એક એવું રાજ્ય છે જે દરિયાના પાણીને પીવાલાયક બનાવીને તેનો ઉપયોગ કરે છે.

સાઉદી અરબમાં એટલું તેલ છે કે તે આખા વિશ્વમાં આયાત કરવામાં આવે છે પરંતુ અહી પાણી તેલથી વધારે મોંઘુ છે.

સાઉદી અરબના લોકો સાઈડવોક સ્કીઈંગના બહુજ શોખીન છે આ એક એવી રમત છે જેમાં કારને માત્ર બે ટાયર પર ચલાવામાં આવે છે.

સાઉદી અરબ ઉંટનો સૌથી વધુ વેપાર કરે છે. અહી દરરોજ લગભગ ૧૦૦ ઉંટ વેચવામાં આવે છે.

સાઉદી અરબ જ એકમાત્ર એવો દેશ છે જ્યાં ગળું કાપવું, અંગ વિસર્જન કરી દેવા, પથ્થર મારવા જેવા ક્રૂર સજાઓ આપવામાં આવે છે.

સાઉદી અરબમાં એકલી મહિલા ઈચ્છે તો સ્થાનીય કે અજાણીતા પુરૂષ સાથે બહાર જઈ શકતી નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment