સતત બરફ વર્ષાથી અડધું ઢંકાયું “કેદારનાથ મંદિર”, બરફને કઈ રીતે હટાવવામાં આવે છે જુઓ આ ફોટાઓમાં…

89

સતત થયેલી બરફ વર્ષાથી કેદારનાથ ધામ મંદિર અડધું ઢકયેલું રહી ચુકી છે. ત્યારે ધામમાં ઠંડી પણ વધી ગઈ છે. મંગળવારે કેદારનાથમાં આખો દિવસ વાદળ રહ્યા. આ દરમિયાન કાર્યદાયી સંસ્થાઓ દ્વારા બરફ હટાવવાનું કાર્ય ઘણું કરવામાં આવ્યું.

ધામમાં અધિકતમ તાપમાન ૩.5 ડીગ્રી એટલે ન્યુનતમ માઈનસ 4.7 ડીગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. દીવસ ચડવાની સાથે પુર્વાહન સુધી સુરજ અને વાદળની આખમીચોલી થતી રહી.

આ દરમિયાન બરફબારીની સંભાવના પણ બની રહી પણ મોડી સાંજ સુધી મોસમ હતું. આ દરમિયાન આદિગુરુ શંકરાચાર્યના સમાધિ સ્થળનું પુનનિર્માણ કરી રહેલી કાર્યદાયી સંસ્થા વુડ સ્ટોન કંપનીએ મજુરો દ્વારા બરફ સફાઈનું કાર્ય ખુબ પુરજોસ માં ચાલી રહ્યું છે.

નિર્માણ સામગ્રીના સ્ટોરોની સાથે અન્ય જગ્યએંથી બરફની સફાઈ કરવામાં આવી. ધામમાં હયાત કેપ્ટન સોબનસિંહ બિસ્ટે જણાવ્યું કે અત્યારે પણ સાત ફૂટથી વધારે બરફ છે. કાર્યસ્થળો પર પૂરી રીતે બરફ સાફ કરવામમાં ઓછામાં ઓછા બે દિવસ લાગશે, ત્યારે પુનઃ નિર્માણનું કાર્ય શરુ કરવામાં આવશે.

વીતેલા દિવસોમાં વધારે બર્ફબારીથી ભંધ થયેલા ઉખીમઠ, ચોપતા ગોપેશ્વર હાઇવેને બે અઠવાડિયા પછી ચોપતા સુધી ખોલવામાં આવશે ચોપતામાં ફસેલા વાહનોને કાઢવામાં આવી રહ્યા છે. વિગત 22 જાન્યુઆરીથી શરુ થયેલી ખુબ જ બરફ્બારી પછી ઉખીમઠ ચોપતા ગોપેશ્વર હાઇવે વાહનોને આવવા જવા માટે સંપૂર્ણ રીતે બંધ થઇ ગયો.

બરફ્બારી દરમિયાન અહિયાં છ વાહન પણ ફસાયેલા હતા. બે આથવાડીયા પછી મંગળવારે એનએચ દ્વારા જેસીબી અને સ્નો કટર મશીનથી મદદથી હાઇવે પર થી બરફને હટાવીને વાહનોને આવવા જવા માટે લાયક બનાવ્યો. એનએચની મદદથી અભિયંતા આશિષ બુટોલા એ જણાવ્યું કે ચોપ્તા સુધીનો હાઇવે ખોલી નાખવામાં આવ્યો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment