સસરાએ કરી વહુને બધાની સામે કિસ, પછી થયું કશુક આવું…

60

એક લગ્નમાં બધાની વચ્ચે થયું કૈક એવું જેણે પણ જોયું શરમથી પાણી પાણી થઇ ગયા. લગ્નનો નજારો જોઈ દરેક મહેમાન આશ્ચર્યજનક હતા. આ ઘટનાનો વીડિઓ હમણાં થોડા દિવસોથી ઘણો વાયરલ થઇ રહ્યો છે.

રાજસ્થાનમાં સોશિયલ મીડિયામાં પણ ઘટના ચર્ચાનો વિષય બનેલો છે. લોકોનું કહેવું છે કે કોઈ સસરો અને વહુનો પવિત્ર સંબંધને કેમ કલંકિત કરી શકે છે. એક રીપોર્ટ અનુસાર, સસરાએ લગ્નમાં બધા મહેમાનો સામે પોતાની વહુને જબરજસ્તી કિસ કરી.

આ ઘટના પછી છોકરી પક્ષના લોકોએ સસરાની ઢોર માર માર્યો. આ ઘટના ચીનના યાન્ચેંગ શહેરની છે જેમાં લગ્નના સમયે નશામાં મદહોસ સસરાએ પોતાની થનારી વહુને જબરજસ્તી કિસ કરવાની કોશિશ કરવા લાગ્યો.

મહેમાનો સામે સસરો પોતાની વહુને સ્ટેજ તરફ લઇ ગયો અને વહુના ખંભા પર વિચિત્ર રીતે હાથ રાખ્યો. આ કારણે વહુને અજીબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. સસરો આટલે જ ન રોકાયો. એણે બધાની સામે સ્ટેજ ઉપર આવીને વહુને જબરજસ્તી હોઠ પર કિસ કરવાનો પ્રયત્ન કર્યો.

લગ્નની વચ્ચે સસરાની આ હરકતથી જ્યાં વહુ સ્તબ્ધ થઇ ગઈ તેમજ લગ્નમાં આવેલા મહેમાનો પણ દંગ રહી ગયા. લોકો એકબીજાના મોઢા જોવા લાગ્યા. સસરાને આવું કરતો જોઈ છોકરી વાળા તરત જ સ્ટેજ ઉપર પહોચ્યા અને એમણે છોકરીને સસરાથી દુર કરી.

એના પછી ઘટનાથી નારાજ છોકરી વાળાઓએ સસરાને ઢોર માર માર્યો. આ દરમ્યાન લગ્નમાં ઉપસ્થિત કોઈ માણસે પોતાના મોબાઈલમાં આખી ઘટનાનો વીડિઓ બનાવી લીધો. પિતાની હરકતથી એનો છોકરો પણ ખુબ જ શર્મસાર થઇ ગયો. છોકરાએ પોતે પિતા તરફથી બધા લોકોની માફી માંગી.

નશો ઉતર્યા પછી સસરાએ પણ પોતાની આ ઘટના માટે બધાની માફી માંગી. એણે કહ્યું કે તે પોતાની આ હરકત માટે બહુ જ દિલગીર છે. દારૂના નશામાં ભૂલથી આવું પગલું ભરાય ગયું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment