સરકારના નિર્ણયે દુકાનો 24 કલાક ખુલી રાખવા પર દુકાનદારો વચ્ચે થયો ઝઘડો, જાણો શું થયું…

18

ગુજરાત સરકારે ખાવા પીવાની દુકાનો 24 કલાક ખુલી રાખવાની ઘોષણા કરી હતી. તેના 12 કલાક પછી પીપલોદના નાઈટ બજારમાં બે દુકાનદારોની વચ્ચે વિવાદ થઇ ગયો. અસામાજિક તત્વોએઅ નાઈટ બજારમાં ખુબ હંગામો કર્યો. ઘટના પછી તે સમયે ભાગ દોડની સ્થિતિ પેદા થઇ ગઈ.

ઘટનાની ખબર પડતા જ ઉમરા પોલીસ ટાઇમેં ત્યાં પહોચી ગયી. એનાથી ઘણા અસામાજિક અતત્વોની ધરપકડ થઇ. આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ. વિવાદ દરમિયાન લોકોએ મારપીટની ઘટના મોબાઈલ પર કેદ કરી લીધી. તેમાં બંને જૂથ એબીજાની દુકાનમાં તોડફોડ કરતા નજરે આવી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે.

બે જૂથો સામ સામે આવ્યા

પીપલોદમાં કૃષ્ણા પરાઠા અને સેવનકિંગના માલિકોની વચ્ચે ખુરશીઓ રાખવાના મામલે ઝઘડો થયો. વિવાદ આગળ વધ્યો, તો બંને જૂથો એકબીજાપર ખુરચીઓ ફેકવા લાગ્યા. નાઈટ બજારને રાતના એક કલાક સુધી ખૂલું રાખવાનો આદેશ છે, પરંતુ દુકાન મોડી રાત સુધી ખુલી રહે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment