સરહદથી અચાનક ઘરે આવ્યો એક જવાન, પત્નીના જોતા જ ઉડી ગયા હોશ, જુઓ આ વિડીયો…

109

યુએસના કેનસાસમાં એક વ્યક્તિ અચાનક સરહદેથી ઘરે પહોચ્યો. જેને જોઇને પરિજનોની ખુશીઓનો પર ન રહ્યો. સિડની કુપર નામની મહિલા ઘણા મહિનાઓથી એકલી રહી હતી. કારણકે તેના પતિ આર્મીમાં છે અને તેને કુવેત મોકલવામાં આવ્યા હતા. તે પ્રેગનેન્ટ હતી અને ટ્વીન્સને જન્મ આપ્યો. ત્યાર બાદ તે હોસ્પીટલમાં હતી. ટ્વીન્સ છોકરીઓના જન્મ વખતે તે તેના પતિને ખુબ જ મિસ કરી રહી હતી. જન્મના 12 દિવસ બાદ સિડની કુપરના પતિ અચાનક પહોચી ગયા.

સિડનીના ટ્વીન્સ છોકરાઓ પ્રીમેચ્યોર છે અને 12 દિવસમથી આઈસીયુમાં છે. સિડનીને ખબર હતી કે તેના પતિ સ્કાઈલર હોસ્પિટલ પહોચશે અને તેને સરપ્રાઈઝ કરશે સોશ્યલ મીડિયા પર આ આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વિડીયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. એક લાખથી વધારે વિડીયો શેયર્સ મળી ચુક્યા છે. સિડનીએ લખ્યું છે કે ‘એક વર્ષનો ક્રેઝ, 1 હજારથી વધારે માઈલ દુર, એક એકલી પ્રેગનેન્ટ મહિલા અને પછી ડીલીવરી, 48392 સ્કાઈપ કોલ્સ, ઘણી હવાઈ યાત્રા, 12 દિવસ આઈસીયુમાં. પરિવારનો ખુબ જ પ્રેમ. ઘણા આંસુ અને સૈનિકોનું ઘરે પાછુ ફરવું.’

વાયરલ વીડીઓમાં જોઈ શકાય છે કે સિડની છોકરીઓની સાથે બેઠેલી છે ત્યારે સ્કાઈલર પાછળથી આવી જાય છે. તે ફોઝ્ની વર્દીમાં છે અને હાથમાં ફૂલ અને ફુગ્ગાઓ લીધેલા છે. તે સમયે તે સ્કાયલરને ફોન પર છોકરાઓ વિશે અપડેટ કરી રહી હતી ત્યારે તે પાછળથી આવે છે. તેને જોઇને સિડનીના આંખમાં આંસુ છલકી પડ્યા છે અને તે જોર જોરથી રોવા લાગ્યા.

જવાનનું સરપ્રાઈઝ અહિયાં જ ખત્મ નથી થયું. હોસ્પિટલ બાદ તે સીધા તેના ઘરે પહોચ્યા. જ્યાં તેના બે છોકરાઓ રમી રહ્યા હતા. જેવા જ તેને તેના પિતાને જોયા બાદ તે પણ હેરાન થઇ ગયા. તેની માતા પણ જોર જોરથી રડવા લાગી. સિડનીએ જણાવ્યું કે તેના પતિએ આ બધું કેવી રીતે પ્લાન કર્યું. 13 news થી વાત કરતા તેઓએ કહ્યું કે હોસ્પીટલની નર્સ અને તેની માતાએ આ સરપ્રાઈઝ પ્લાન કર્યો હતો. હું સ્કાઈલરને મેસેજ કરી રહી હતી અને તે સમયે તે સામે આવી ગયા. indian expressની ખબર જણાવ્યા અનુસાર, કુપરની છોકરીઓ કાયલા અને એમા અત્યારે પણ આઈસીયુમાં છે. પણ તેની તબિયત બિલકુલ સારી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment