સંચાર મંત્રી મનોજ સિન્હાએ કહ્યું નહી છૂટે 5G ની બસ, બદલાઈ જશે ભારતનો ફોટો, જાણો વધુ….

26

ભારત પર ૫જી નો આર્થિક પ્રભાવ ૧૦૦૦ અરબ ડોલરથી વધુ છે. દેશ આ નવી પેઢીની પ્રોધોગિકની બાબતમાં પોતાને આક્રમક રીતે તૈયાર કરી રહ્યું છે. સંચાર મંત્રી મનોજ સિન્હાએ મંગળવારે આ વાત કહી. તેમણે કહ્યું કે ભારતની ‘5 જી ની બસ નહી છૂટે’ તેમણે પાછળના પાચ વર્ષમાં દેશમાં દેતા ઉપભોગ, બ્રોડબેડ પ્રયોગકર્તાઓની સંખ્યામાં વધારો તથા નીચલા સ્તરનો ઉલ્લેખ કરતા કહ્યું કે ડીજીટલ નેટવર્કની સુરક્ષા અને સંપ્રભુતા સુનિશ્ચિત કરવી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

સિન્હાએ કહ્યું કે અમે ડીજીટલ બદલાવના આગળના દોરની તૈયારી કરી રહ્યા છીએ. ડીજીટલ સંચારની સુરક્ષા સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે. “આ મહત્વપૂર્ણ હશે કે અમે સુરક્ષા પરીક્ષણ પર ધ્યાન આપીએ અને ઉચિત સુરક્ષા ધોરણ સ્થાપિત કરીએ. અમે હાલમાં જ સુરક્ષા વિશ્વાસ ધોરણના ચાલતી આવેલ તૈયારી અત્યાધુનિક સુવિધા શરુ કરી છે.”

જલ્દી મળી શકે છે 5G ની સુવિધા, આ કંપનીએ કરી ટ્રાયલની તૈયારી

સિન્હાએ દુરસંચાર ઉપકરણ અથવા નીયાર્ત સંવર્ધન પરિષદ(ટીઈપીસી) દ્વારા આયોજિત ઇન્ડિયા ટેલીકોમ ૨૦૧૯ પ્રદર્શનીને સંબોધિત કરતા કહ્યું કે આ એકમ સુરક્ષા જરૂરિયાત પર કામ કરશે. તેમજ આ દેશમાં પરિક્ષણ તથા પ્રમાણપત્ર ઇકોસીસ્ટમને વિકસાવવા માટે પણ મદદ કરશે.” મંત્રીએ ૫જીને પાસો પલટાવનાર કરાર કહેતા કહ્યું કે સરકારના પ્રમુખ કાર્યક્રમ મસલન ડીજીટલ ઇન્ડિયા અને સ્માર્ટ સિટીજ ૫જી દ્વારા આગળ વધશે. સિન્હાએ કહ્યું કે ૫જીનો આર્થિક પ્રભાવ ૧૦૦૦ અરબ ડોલરનો હશે અને તેના પછી પડવાવાળો પ્રભાવ તેનાથી ઘણો વધુ હશે.

૨૦૧૯ માં શરુ થશે 5G સેવા, પરંતુ માત્ર ૫૦ લાખ યુજર્સ હશે રીપોર્ટસ

તેમણે નિવેશ પ્રોત્સાહનની જરૂરત પર જોર દેતા કહ્યું કે ૫જી માળખાને સફળ કરવા માટે જરૂરી માળખું બનાવું જોઈએ. તેમણે કહ્યું કે ૫જી પર ઉચ્ચસ્તરીય ભલામણો અમલીકરણ માટે એક કાર્યસમૂહ બનાવવામાં આવ્યું હતું. જેને પોતાની રીપોર્ટસ ઓગસ્ટ, ૨૦૧૮ માં આપી હતી. સિન્હાએ એ પણ કહ્યું હતું કે સરકાર એવા નીતીનિયમોના પક્ષમાં છે. જેનાથી ૫જી આધારિત પ્રોધ્યોગીકતા  અને સેવાઓનો વિકાસ થઇ શકે.

પોતાના સંબોધનમાં દુરસંચાર સચિવ અરુણા સુંદર રાજનએ કહ્યું કે વિકાસશીલ અને વિકસિત બજારો માટે કનેક્ટીવીટીની આવશ્યકતા અલગ છે. સુંદરરાજનએ કહ્યું કે અમારી માટે પડકારો અલગ છે. આપણે એવું દુરસંચાર નેટવર્ક જોઈએ જે સમાવેશન, મૂળભૂત સેવાઓની પ્રદાન કરી શકે અને તેનાથી વંચિત લોકોને પૂરું પાડી શકે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment