સમુદ્રમાં વહી રહ્યું હતું 18 મહિનાનું બાળક, જાણો માછીમારોએ કેવી રીતે બચાવ્યું આ બાળકને ?…

11

ન્યૂજીલેન્ડના એક માછીમારને સમુદ્રમાં દુર ક્યાંક એક ઢીંગલી જેવું કઈક તરતું દેખાયું પરંતુ પાસે પહોચીને જોયું કે એ ઢીંગલી નહિ પરંતુ એક બાળક હતું જે ક્યારેય પણ ડૂબી શકે તેમ હતું. માછીમારે બાળકને લઇ લીધું.

ગ્યૂસ હટ નામનો માછીમાર સવારે લગભગ સવા સાત વાગ્યે કિનારે માછલી પકડવાની જાળ તપાસ કરી રહ્યો હતો. ત્યારે એણે કઈક જોયું અને એને લાગ્યું કે પ્લાસ્ટિકથી બનેલી ઢીંગલી પાણીમાં તરી રહી છે.

પરંતુ ત્યારે જ એને કઈક અવાજ સંભળાયો અને નજીક જવા પર એને અનુભવ થયો કે આ તો જીવતું બાળક છે. મટાટા બીચ પર બાળકનો પરિવાર હતો અને ૧૮ મહિનાનું આ બાળક પોતાના પરિવારના તંબૂમાંથી નીકળી ગયું હતું.

બાળકનું આ રીતે બચી જવું એ ચમત્કારિક જણાવામાં આવી રહ્યું છે કેમકે દરરોજ કરતા અલગ સ્થાન પર માછલી પકડવાનું માછીમારે મન બનાવ્યું અને એ જ કારણે એ બાળક બચી પણ ગયું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment