સામે આવી “દુનિયાની સૌથી સુંદર મહિલા” લોકો સમજે છે સાઉદી અરબની છે રાણી…

38

ઈન્ટરનેટ પર તમે આવી ઘણી પોસ્ટ અને ફોટો જોયા હશે, જેને કાઈ પણ વિચાર્યા વગર તમે આગળ શેર કરી દીધી હશે. સામાન્ય રીતે લોકો આવું જ કરતા હોય છે, હકીકત જાણ્યા વગર. આ છોકરીના ફોટો તમે સોસીયલ મીડિયા પર ઘણીવાર જોયા હશે. તેને ‘દુનિયાની સૌથી સુંદર મહિલા’ પણ જણાવામાં આવે છે. ઘણા  લોકો આ મહિલાને સાઉદી અરબની રાણી પણ કહે છે, જયારે કે હકીકત કઈક અલગ જ છે.

સોસીયલ મીડિયા પર આ મહિલાનું  નામ ફાતિમા કુલસુમ જોહર ગોદાવરી જણાવે છે. હેરણની વાત તો એ છે કે ઘણી ન્યુજ સાઈટ્સએ પણ આ મહિલાની હકીકત જાણ્યા વગર તેને સાઉદી શેખ અવ્દી અલ મોહમદની પત્ની જણાવી દીધી છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ બધી જ વાત એકદમ ખોટી છે. ઈન્ટરનેટ સેંશેશન બની ગયેલી આ છોકરીના ફોટોની હકીકત કઈક બીજી જ છે.

સોસીયલ મીડિયા પર અવારનવાર શાએમાંની ફોટો લોકો શેયર કરે છે અને ઘણા એને ઓમાનના સુલતાનની વહુ કહે છે તો ઘણા એને સાઉદી શેખની પત્ની સમજે છે, પરંતુ કોઈ પણ હકીકત જાણવાની કોશિશ ન કરી.

હકીકતમાં આ મહિલાનું નામ શાએમાં અલ-હમ્માંદી છે. ઓમાનની રહેનારી શાએમાં પરણેલી છે, પરંતુ ન તો એ કોઈ સાઉદી શેખની પત્ની છે અને ન તો એ સાઉદી અરબની રાણી છે પરંતુ તે એક ફેમસ ટીવી હોસ્ટ છે.

શાએમાં હાલમાં કતરના એક ન્યુજ ચેનલમાં એંકરીંગ કરે છે. તેમણે ઓમાનની સરકારી ચેનલ ‘સલ્તનત ઓફ ઓમાન ટીવી’ પર સૌથી પહેલા હોસ્ટ કર્યું હતું. શાએમાં સોસીયલ મીડિયા પર ઘણી ફેમસ છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment