સંબંધમાં આવી રહી છે ખટાસ તો ઘરમાં રાખો એકથી વધારે ટીવી, વધી જશે પ્રેમ…

14

એક અધ્યયનમાં જણાવવામાં આવી રહ્યું છે કે ખુશહાલ સબંધ રાખવા માટે ઘરમાં એકથી વધારે ટીવી રાખવું ખુબ જ જરૂરી છે. જે ઘરમાં એકથી વધારે ટીવી હોય છે, પતિ પત્નીની વચ્ચે ઝઘડો ઓછો થાય છે અને સબંધ ખુશાલ રહે છે. આ અધ્યયન બ્રિટેનમાં થયું અને 38 ટકા લોકોએ જણાવ્યું કે તે પોતાના લગ્નથી ખુબ જ ખુશ છે. પત્નીની સાથે તેની સબંધ ખુબ જ સારો છે અને કોઈ મનમોટાવ નથી. તેનું સાચું કારણ, ઘરમાં એકથી વધારે ટીવીનું હોય છે. આવો જાણીએ કે આ સર્વેમાં બીજુ શું કહેવામાં આવ્યું છે.

આ અધ્યયન 2000 વિવાહીત્ત લોકો પર કરવામાં આવ્યું. આ બધાના લગ્નને 10 થી વધારે વર્ષ થઇ ગયા હતા. સર્વેમા જણાવવામાં આવ્યું કે તે શું કારણ છે કે જે સબંધમાં ખુબ જ ખુશ રહે છે. સર્વેમાં પૂછવામાં આવેલા સવાલોના જવાબોમાં વધારે પડતા કપલ્સે જણાવ્યું કે તે પોતાના પાર્ટનર સાથે વધારેમાં અવધારે સમય પસાર કરે ચ્વ આ જ કારણ છે કે તે પોતાના વૈવાહિક જીવનમાં ખુશ છે.

સર્વેમાં આ વાત સામે આવી છે કે જે લોકોના ઘરમાં એકથી વધારે ટીવી છે અને જે પાર્ટનર એકબીજાના ફોનના પાર્ટનરના ફોનનો પાસવર્ડ જાણે છે, તે લગ્ન જીવનમાં ખુબ જ ખુશ રહે છે. સર્વેમાં 42 ટકા લોકોએ જણાવ્યું કે એકબીજા સહમત અને અસહમત થવાનું શીખવવાના કારણે તેના લગ્નનું જીવન ખુબ જ ખુશીથી ચાલી રહ્યું હતું. 46 ટકા લોકોએ કહ્યું જો તમારે માંફી માંગવાની પરિસ્થિતિ આવે તો તમે તમારા સબંધને ખુશહાલ બનાવી શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment