સલમાન ખાનનો ઇનકાર બોલીવુડના સુપર હીરો બનવા માટે, તેનું કારણ તમને ચોકાવી દેશે…

8

27 ડીસેમ્બરે સલમાન ખાને પોતાનો 53મો જન્મ દિવસ મનાવ્યો. આ સમયે સલમાન તેની આવવા વાળી ફિલ્મ “ભારત” ના શુટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મને લઈને ફેન ઘણા ઉત્સાહિત છે. હમણાં થોડા સમય પહેલા જ ફિલ્મનું ટીઝર રીલીઝ થયું જેમાં જણાવામાં આવ્યું કે તે આ વર્ષે ઈદ પર રજુ થશે. આની વચ્ચે સલમાન ખાનને એક મોટી ફિલ્મ માટે સુપર્હીરોનો રોલ ઓફર કરવામાં આવ્યો પણ તેને એક ખાસ કારણનો હવાલો લઈને આ ફિલ્મને કરવાની ના પાડી દીધી.

ડાયરેક્ટર રોહિત ધવન પોતાની સુપર હીરોવાળી ફિલ્મમાં હીરો શોધી રહયા છે. આ ફિલ્મની સ્ક્રીપ્ટ પણ તૈયાર છે પણ તેને ફિલ્મના લીદ્રોલ અંતે અભિનેતા નથી મળી રહ્યા. પહેલા રિતિક રોશને આ ફિલ્મ માટે ના પાડી દીધી હતી અને હવે સલમાને પણ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી છે.

ડેક્કન ક્રોનીકાલના એક રીપોર્ટના જણવ્યા અનુસાર, સલમાન ખાનને લાગે છે કે તે એક સુપર હીરો નિભાવવાના મૂળમાં નથી. ભલે સલમાન ખાન ત્રણેય ખાનોમાં સૌથી નાના હોય પરંતુ તેની ઉંમર 54 વર્ષ થઇ ચુક્યા છે અને તેને લાગે છે કે આ ઉમરમાં તે સુપર્હીરોનો કિરદાર નહિ નિભાવી શકે અને કિરદારને ન્યાય નહી આપી શકે.

આ ફિલ્મને લઈને ખબર આવી હતી સલમાન ખાનના દોસ્ત સાજીદ નાદીયાડવાલા આ ફિલ્મને બનાવી રહ્યા છે તો હોઈ શકે છે કે તે આ ફિલ્મ કરવા માટે રાજી થઇ જાય પણ આવું થયું નથી.

સલમાન ખાન પાસે અત્યારે ફિલ્મોની કોઈ કમી નથી. “ભારત” ની શુટીંગ પૂરું કર્યા બાદ તે “દબંગ ૩” માટે કામ શરુ કરી દેશે. ત્યાર બાદ “કિક 2” પણ બનવાની છે. સલમાન એક બીજી કોરિયન ફિલ્મ વેટનરના હિન્દી રિમેકમાં પણ બનાવવાનું વિચારી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment