સલમાન ખાનની પાર્ટીમાં મલાઇકાનો જોવા મળ્યો “HOT” લુક

0
49

સલમાન ખાનની પાર્ટીમાં મલાઇકાનો જોવા મળ્યો HOT અવતાર અને ભાઈ અરબાઝની ગર્લફ્રેન્ડ અને મલાઈકા આવી ગયા આમને સામને અને ગત રાત્રીએ અર્પિતા ખાન એ પોતાના ઘરે પોતાનીમાં સલમા ખાનના જન્મદિવસની પાર્ટી રાખી હતી, જ્યાં ખાન બ્રધર્સ પણ આવી પહોંચ્યા હતા.

આ પાર્ટીમાં સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન સિવાય મલાઈકા અરોરા પણ જોવા મળી હતી

અરબાઝ ખાન પણ પોતાની ગર્લફ્રેન્ડ જોર્જિયાની સાથે પહોંચ્યા હતા. એવામાં મલાઈકા એ એકલા જ તેઓની વચ્ચે એન્ટ્રી કરી હતી

સલમાન ખાન પણ બ્લુ જીન્સ અને ગ્રે-ટીશર્ટમાં કૈજ્યુઅલ લુકમાં નજરમાં આવ્યા હતા

સાથે સાથે મલાઈકા મજેન્ટા કલરના બૈકલેસ ગાઉનમાં એકદમ જ હોટ દેખાઈ રહી હતી

મલાઈકાની સાથે આ પાર્ટીમાં તેની બહેન અમૃતા અરોરા પણ જોવામાં આવી હતી

અર્પિતા ખાન એ પોતાનીમાં માટે ખાસ બર્થ ડે પાર્ટી રાખી હતી

પોતાના બર્થ ડે સેલિબ્રેશન માટે અર્પિતાના ઘરે પહોંચી સલમા ખાન પણ

જોર્જિયા એ ઓફ વ્હાઇટ પેન્ટ અને સમર બ્લેક જેકેટ પહેરયું હતું

આ પાર્ટીમાં સલમા ખાનની ભૂતકાળમાં વેવાણ રહી ચુકેલી મલાઈકાની મા પણ જોવામાં આવી હતી

સલમાનની બીજીમાં હેલન પણ અર્પિતાના ઘરે આ પાર્ટીમાં શામિલ થઇ હતી

સોહેલ ખાનનો દીકરો પણ આ સેલિબ્રેશનમાં પહોંચ્યો હતો

આ મૌકા પર સોહેલ અર્પિતા એ કૈમેરાની સામે પોઝ આપ્યા હતા

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment