શહીદ જવાનનું શવ પ્રયાગરાજ થી જબલપુર લઇ જઈ રહ્યા હતા, કટનીમાં રોકાયા તો ભીડ ઉમટી પડી…

28

જમ્મુ કશ્મીરના પુલવામા થયેલો આતંકી હુમલામાં શહીદ જવાનોનું પાર્થિવ શરીરને તેના પરિવારો સુધી પહોચાડવામાં આવી રહ્યા છે. કડીના જબલપુર ના વીર શાહિદ અશ્વિની કુમારનું પાર્થિવ શરીર પ્રયાગરાજથી જબલપુર જઇ રહ્યું હતું. પાર્થિવ શરીર જયારે કટનીથી પસાર થઇ રહ્યું હતું તો સ્થાનીય લોકોને જાણકારી મળી કર અશ્વિની કુમારને કટનીના રસ્તે લઇ જવામાં આવે છે અને થોડા સમય માટે કટનીના પોલીસ લાઈનમાં પણ રોકવામાં આવશે. તો ભારે માત્રામાં લોકો ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ દેવા માટે પહોચી ગયા. લોકોએ બે મીનીટનું મોન રાખીને પોતાના શ્રદ્ધા સુમન અર્પિત કર્યા. પહોચવાવાળાઓમાં પોલીસ કર્મી, શહેરના સામાન્ય રહેવાસી અને રાજનેતા પણ હતા.

શ્રદ્ધાંજલિ બાદ સીઆરપીએફનું વાહન અશ્વિની કુમારના પાર્થિવ શરીરને લઈને જબલપુરના સિહોર તહસીલના ગ્રહ ગ્રામ ખુડાવલ માટે રવાના થઇ ગયા. વિધાયક સંજય પાઠકે પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે અમારી સેના અને દેશની સરકાર આ આતંકીઓને કઠોર જવાબ આપશે. પુલવામામાં આતંકીઓ દ્વારા કરવામાં આવેલા આ કાયરતાપૂર્વક હુમલા વિરુદ્ધ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.

પીએમ મોદીએ સાફ કહી દીધું છે કે જવાનોનું બલિદાન વ્યર્થ નહિ જાય. અહિયાં ગૃહ મંત્રીએ સર્વદલીય બેઠકમાં તાજા સ્થિતિ વિશે અન્ય દળો સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો. અશ્વિનીનું શવ જયારે પોતાના પૈતૂક ગામ પહોચ્યું તો આખું ગામ શહીદની એક જલક મેળવવા માટે આખું ગામ આવી પહોચ્યું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment