સફર દરમિયાન ભૂલથી પણ ન કરો આ 5 વસ્તુઓનું સેવન, થઇ શકે છે ખતરનાક….

74

ફરવા જવું બધાને પસંદ હોય છે, પણ સફર કાપતા કપાતો નથી. સફર દરમિયાન ગીત સાંભળવાની સાથે આપણું મોઢું ચાલતું રહે છે. ક્યરેય ચિપ્સ ખાઈ રહ્યા છો તો ક્યારેય સમોસા. દર થોડી જ વારમાં આપણને ભૂખ લાગે છે. ટ્રીપમાં સાથે લઈ ગયેલી વસ્તુઓ ખાધા વાળ આપણે રસ્તામાંથી પણ ખરીદવા લાગીએ છીએ. એવામાં આપણે ન જાણ્યે કેટલી અનહેલ્ધી વસ્તુઓનું સેવન કરીએ છીએ, જેની આપણા સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર પડે છે. આવો જાણીએ સફર દરમિયાન કઈ વસ્તુઓથી ખાતા બચવું જોઈએ.

તળેલું ખાવાનું

સફર દરમિયાન તળેલું, ભટુરે જેવા તળેલું ખાવાનું ખાવું જોઈએ નહી. તેના સ્વાસ્થ્યથી તમારી તબિયત ખરાબ થવાની સંભાવના વધી જાય છે. ટ્રેનમાં યાત્રા દરમિયાન ઘણી વાર સ્ટેશન પર સમોસા, કટલેસ જેવી વસ્તુઓ મળે છે. તેને જોઇને મન લલચાઈ જાય છે અને આપણને ભૂખ ન લાગવા પર આપણે તેનું સેવન કરી લઈએ છીએ. બહાર ખુલ્લાંમાં વેચાવનારી વસ્તુઓ યાત્રા દરમિયાન ખાવાની ભૂલ ન કરો.

નોન વેજ

સફર દરમિયાન નોન વેજ ખાવાથી પણ બચો, કારણ કે તે ખુબ જ તેલ અને મસાલાઓનું બનેલું છે. યાત્રા દરમિયાન હલકી વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જે સહેલાઇથી પછી જાય.

દૂધ અને ઈંડા

સફર દરમિયાન આપણે ઘણી વખત આમલેટ અથવા ફ્લેવર્ડ દુધની બોટલ જોઇને તેને ખરીદી લઈએ છીએ. આગલી વખતે જયારે યાત્રા માટે જાઓ તેને પણ ખાવાથી બચો. તે પણ સહેલાઈથી ડાઈઝેસ્ટ નથી થઇ શકતા.

સફર દરમિયાન તમે કાચા કેળાની ચિપ્સ ખાઈ શકો છો. તે તમને બજારમાંથી સહેલાઈથી મળી જશે.  તે ઉપરાંત એક મુતથી બદામ, બાફેલા ચણા, પિસ્તા, સુકાયેલા  કોર્નફ્લેક્સ અને મગફળીનું હલકું સરસોનું તેલ અથવા ઓલીવ ઓયલમાં ફરી કરીને પૈક કરી રાખો. તે ઉપરાંત તમેં સફરજન અને કેળાનું સેવન પણ કરી શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment