સાત ફેરાઓ ફર્યા પછી દુલ્હનની સચ્ચાઈ આવી સામે, હકીકત સાંભળીને દુલ્હાના મોઢામાંથી નીકળી ગઈ ચીસ…

27

લગ્ન પ્રસંગ પૂરું થયા બાદ યુવક અને યુવતીએ નવા દોરમાં પ્રવેશ કર્યો. જ્યાં બધું નવા જેવું હોય છે. જવાબદારી નવી હોય છે. જો ઘણું બધુ સારી રીતે ચાલી રહ્યું હોય તો જીવનની પાટા પર વૈવાહિક ગાડી ચાલી પડે છે પણ જો કઈ ગડબડ થઇ તો ઘણું બધું બરબાદ થઇ જાય છે. હિમાચલ પ્રદેશનાં જીલ્લા મંડીમાં એવું જ કઇક થયું.

ઘટના મંડીના બલ્દ્વાડા તહસીલની અંતર્ગત આવવા વાળા સમોલા ગમ્મી છે. જેની પૂરી જાણકારી તમને બોલીવુડ ફિલમની યાદો યાદ દેવડાવી દેશે. અહિયાં 22એ સબંધ થયો, 24એ લગ્ન અને 26 તારીખે દુલ્હન ફરાર થઇ. પોલીસે મામલાની તપાસ શરુ કરી દીધી.

37 વર્ષીય સુરેશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને લગ્નના નામ પર છેતરવામાં આવ્યો છે. 22 વર્ષીય છોકરીથી તેના લગ્ન કરાવવામાં આવ્યા હતા. જેની ખબર બાલીચોકી જણાવવામાં આવિ રહ્યું છે. લગ્નના ચાર દિવસ પછી દુલ્હન 50 હજાર રૂપિયા લઈને ભાગી ગઈ.

પીડીતે જણાવ્યું કે પહેલી પત્નીથી તેનો તલાક થઈ ચુક્યું છે ત્યાર બાદ તે એકલા રહી રહ્યા હતા. તેનાથી પરેશાન તેની બહેન, સુરેશ માટે છોકરી ગોતી રહી હતી. આ વચ્ચે પીડિતની બહેનનો સંપર્ક એક શખ્સ સાથે થયો જેને લગ્ન કરાવ્વાડી મહિલાનો નંબર દીધો. પરિવારે પોતાના સ્તરથી લગ્નની વાતચીત શરુ કરી.

પીડિતની બહેને જયારે લગ્ન કરવાવાળી મહિલા સાથે સંપર્ક કર્યો તો તેને એડવાન્સમાં 50 હજાર રૂપિયાની માંગ કરી હતી. લગ્ન પહેલ જ રૂપિયા આપી દેવામાં આવ્યા. મહિલાએ છોકરીઓ સાથે લગ્ન કરવાનો દબાવ નાખ્યો, જેના કારણે અંદાજે 2 દિવસમાં જ લગ્ન કરી નાખવામાં આવ્યા. સુરેશની બહેને પૈસાની લેણ દેણની રેકોર્ડીંગ પણ કરાવી હતી.

શિકાયતકર્તાએ પોટે તપાસ કરી તો તેના હોશ ઉડી ગયા. જે છોકરી સાથે સુરેશના લગ્ન કરાવવામાં આવતા હતા, તે છોકરીના લગ્ન પડોસ વાળા ગામમાં એલ વ્યક્તિ સાથે પણ કરાવવામાં આવી હતી. તે પરિવાર માંથી પણ 35 હાજર રૂપિયા એઠી લીધા હતા. પણ છેલ્લા સમયમાં આધાર કાર્ડ ન હોવાથી લગ્નને કેન્સલ કરવામાં આવ્યા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment