રૂપિયાની તંગીથી છો પરેશાન? તો લક્ષ્મીજીની પૂજામાં કરો આ ફૂલનો ઉપયોગ, થઇ જાવ માલામાલ…

50

લક્ષ્મીજીની પૂજાથી ઘરમાં ધનધાન્ય વધે છે અને શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય છે

લક્ષ્મીજી ધનની દેવી છે અને તેમની પૂજાથી વ્યક્તિના જીવનની બધા જ પ્રકારની મુશ્કેલીઓનો ઉપાય મળે છે. લક્ષ્મીજીની પૂજામાં કમળનો ઉપયોગ કરવો બહુજ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. એમની પૂજાથી ઘરમાં ધનધાન્ય વધે છે અને શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. લક્ષ્મીજીની પૂજાથી વ્યક્તિ વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે. એમની પૂજા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શુક્રવારનો દિવસ બહુજ લાભકારી હોય છે.

જીવનમાં ક્યારે પણ ધનની કમી ભારે ના પડે તેનાથી બચવા માટે લક્ષ્મીજીની સામે સફેદ કમળનું ફૂલ ચડાવો તેનાથી અવશ્ય જ લાભ પ્રાપ્ત થાય છે.

લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કર્યા પછી તેને તિજોરી અથવા પૈસા રાખવાના સ્થાન પર રાખો તેનાથી બહુજ જલ્દી તમારી તિજોરી પૈસાથી ભરાઈ જાય છે.

કમળનું ફૂલ તિજોરીમાં રાખવાથી ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે અને ધન લાભ થવાની સાથે જ કૃપા પ્રાપ્ત થાય છે.

તેના સિવાય શુક્રવારના દિવસે લક્ષ્મીજીને નારિયલ ચડાવો, લાલ ગુલાબ ચડાવો તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

લક્ષ્મીજીને કૌડી ચડાવવાથી બહુજ ફાયદો મળે છે તેને લક્ષ્મીજીને અર્પણ કર્યા પછી પોતાના ઘરના ક્યાંક ખૂણામાં પીળા કપડામાં બાંધીને રાખી દો તેનાથી ફાયદો મળશે.

લક્ષ્મીજીને લાલ રંગના કપડા અર્પણ કરો તેનાથી લક્ષ્મીજીની પૂજાનો લાભ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધનની કમી ક્યારે પણ નથી રહેતી.

ઘરના મુખ્ય ગેટની પાસે લાલ રંગથી લક્ષ્મીજીના પગનું ચિન્હ બનાવો તેનાથી ઘરમાં બધાજ દેવીદેવતાની શુભ દ્રષ્ટી બની રહે  છે.

જયોતિષશાસ્ત્ર ની મુજબ લક્ષ્મીજીના પગના ચિન્હ બનાવવાથી અશુભ પ્રભાવ ઓછો થાય છે, ખરાબ નજરથી બચી શકાય છે. અને ઘરમાં પોજીટીવ એનર્જી રહે છે.

નોકરી અને વ્યાપાર ક્ષેત્રમાં ધન લાભ અને સફળતા પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીયંત્રનું પૂજન કરવું જોઈએ તેનાથી લાભ મળે છે.

ઘરમાં લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના ચરણો દબાવતી હોય એવી મુદ્રાવાળી ફોટો લગાવવી જોઈએ અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ તેનાથી લાભ મળે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment