Rose day 2019 આ ખાશ કારણથી મનાવવામાં આવે છે આ દિવસ, જાણો રસપ્રદ વાત…

30

વેલેન્ટાઇન વીકની શરૂઆત ગુલાબની સુગંધ અને સુંદરતા સાથે થાય છે. મતલબ વીકનો પહેલો દિવસ રોઝ ડે હોય છે. આ દિવશે લાવ બર્ડ એકબીજાને ફૂલ આપીને પ્રેમનો ઈઝહાર કરે છે. ફક્ત પ્રેમી પ્રેમિકા જ નહિ જે લોકો આત્યાર સુધી સિંગલ છે તે પણ આમાં ડૂબકી લગાવીને પોતાની ફીલીન્ગને ઈઝહાર કરવા માટે સારો દિવસ મને છે. ખાસ વાત એ છે કે આ દિવસે કે તમે તમારા દોસ્તોની સાથે, ક્રશ અહિત સુધી કે તમે તમારા દુશ્મનની સાથે આ દિવસને સેલીબ્રેટ કરી શકે છે. આવું એટલા માટે કારણ કે સફેદથી લઈને પીળા, લાલ અને કાળા રંગના ગુલાબ પોતાના પોતાના અલગ માન્યતા હોય છે. જાણો આ દિવસને મનાવવા પાછળ શું છે કહાની.

રોઝ ડે મનાવવા માટે એક કહાની બતાવવામાં આવી રહી છે. જો તમે ROSE  ના અક્ષરોને સરખી રીતે વ્યવસ્થિત કરો તો તે બની જાય છે ‘EROS’  જે પ્રેમના દેવતા છે. ગ્રીક માઇથોલોજી બતાવે છે કે પ્રેમની દેવી venus નું પણ ગુલાબ પસંદનું ફૂલ છે.

રોઝ ડે ને લઈને કહેવામાં આવે છે કે મુગલ બેગમ નુરજહાંને લાલ ગુલાબ સૌથી વધારે પસંદ હતું. કહેવામાં આવે છે કે દિલને ખુશ રાખવા માટે તેના બાદશાહ રોજ ટનોના હિસાબથી તાઝા ગુલાબના ફૂલ તેના મહેલમાં મોકલવામાં આવે છે.

તો તમને પણ સાચા પ્રેમની તલાશ છે તો પ્રેમના વરસાદમાં ભીંજાવા માટે તૈયાર થઇ જાઓ. કારણ કે રોજ ડે ની સાથે  વેલેન્ટાઇન વીકની પણ શરૂઆત થઇ રહી છે તો તમે જેને લાંબા સમયથી ચાહો છો તો અને પ્રેમનો ઈઝહાર નથી કરી શકતા તો ફૂલોનો ગુલદસ્તો ખરીદીને અને તમારા પ્રેમીના હાથમાં થામી દો.

પોતાને જાણવાનો મોકો

જરૂરી નથી કે પ્રેમ હંમેશા કોઈ બીજાનાથી કરવામાં આવે. પોતાનાથી પણ પ્રેમ કરવો પણ ખુબ જ જરૂરી છે. વેલેન્ટાઇન ડે પર જો તમે સિંગલ છો, તો તમે તેનો ભરપુર ફાયદો ઉઠાવો. તમે ડેટની જગ્યાએ સોલો ટ્રીપ પર જાઓ,સલુન સર્વિસ લઈને પોતાને પેમ્પર કરો, પોતાના માટે ગિફ્ટ ખરીદો અને તે બધા કામ કરો કે જેનાથી તમને ખુબ જ ખુશી મળે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment