રોજનું 50 રૂપિયાનું રોકાણ તમને 5.3 કરોડ રૂપિયાના માલિક બનાવશે, વાંચો આ માહિતી…

300

મોંઘવારીના હાલના અત્યારના જમાનામાં ઘર પરિવારની તમામ ઈચ્છાઓ પૂરી કરવી મુશ્કેલ થઈ જાય છે. ક્યારેક તમે પૈસાની બચત કરો છો પણ કોઈ ને કોઈ કારણોસર તે બચતમાંથી ખર્ચ થઇ જ જાય છે. આખો દિવસ મહેનત કરવા છતાં જરૂરિયાતના ખરા સમયે તમારા હાથ પર પૈસા ન હોય ત્યારે ખુબજ દુ:ખ થાય છે.જેથી અમે તમને એક એવો રસ્તો એક એવો પ્લાન જણાવીએ છીએ જેના દ્વારા તમે રોજના દિવસના માત્ર 50 રૂપિયાના રોકાણથી કરોડોના માલિક બની શકો છો. તો ચાલો, તમને જણાવીએ કેનફો મેળવવા માટે તમારે ક્યાં કઈ રીતે અને કેટલું રોકાણ કરવું જોઈએ.

SIP થી થશે મોટો નફો

વાત છે SIP એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનની. જેને ટૂંકમાં સિપ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એસઆઈપીમાં રોકાણ કરવામાં લોકોનોરસ નોંધપાત્ર રીતે વધ્યો છે. તેનું મુખ્ય કારણ એછે કે આમાંથી લોકોને મોટો ફાયદો થાય છે. તોચાલો તમને જણાવીએ કે 50 રૂપિયાના રોકાણથી તમે કરોડોના માલિક કઈ રીતે બની શકો છો.

રોજનું 50 રૂપિયાનું રોકાણ કરીને મેળવો 5.3 કરોડ રૂપિયા

જો તમે પણ SIPએટલે કે સિસ્ટેમેટિકઇન્વેસ્ટમેન્ટપ્લાન દ્વારાતમારા પૈસાને વધારવાનું વિચારતા હો તો તમારે પણ અન્ય લોકોની માફક સિપમાંદરરોજ ફક્ત 50 રૂપિયાનું રોકાણ કરવાનું વિચારવું જોઈએ. સિપમાંરોકાણ કરનારને 18% જેટલું રીટર્ન મળે છે. જો તમે 35 વર્ષ સુધી દરરોજ ફક્ત 50 રૂપિયાનું રોકાણ કરશો તો 35 વર્ષ પછી તમને 18% જેટલા રીટર્ન સાથે3.5 કરોડ રૂપિયાના માલિક બની જશો.

SIP એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, (સિપ) કામ કેવી રીતે કરે છે

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા તમારા માટે તમારી જરૂરીયાતો પૂરી કરવી સરળ બની જશે, સાથે તમારૂ ભવિષ્ય પણ સુધરશે. હકીકતમાં, સિપનિર્ધારિત કરેલા ચોક્કસ દિવસે તમારી પસંદીદા મ્યુચ્યુઅલ ફંડ યોજના તમારા બેંક ખાતામાંથી પહેલેથી રોકાણ કરેલી રકમ સેટ કરે છે અને તેનું રોકાણ કરે છે. શેર બજારમાં તેજી આવે કે મંદી તેમછતાં, એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ચાલુ રાખે છે.

તમેસિપમાં કરેલા રોકાણનું સીપ ઘણી કંપનીઓમાં રોકાણ કરે છે

SIP એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, (સિપ)માં રોકાણ કરવાનો મુખ્ય લાભ એ છે કે તમે સીપમાં કરેલા રોકાણને અલગ અલગ સેક્ટરની તમામ કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે. જેથી તમે રોકેલા મુડી રોકાણનો તમને સારો એવો લાભ મળે છે. એક વાત ખાસ જણાવી દઈએ કે SIP એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સેબી અને એએમએફઆઈ દ્વારા બનાવવામાં આવેલ નિયમો મુજબ કામ કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment