રોહિત શર્માની દીકરીને ઠંડી લાગી તો કુતરાએ ઓઢાડી આ રીતે ચાદર, જુઓ આ વિડીયો…

5

આઈપીએલ(IPL 2019) માં આ વખતે ભારતીય ખેલાડીઓ સાથે વિદેશી ખેલાડીઓનું પણ જોરદાર પ્રદર્શન છે. ગયા મુકાબલામાં મુંબઈ ઇન્ડિયંસએ જોરદાર જીત મેળવી.

આઈપીએલ(IPL 2019) માં આ વખતે ભારતીય ખેલાડીઓ સાથે વિદેશી ખેલાડીઓનું પણ જોરદાર પ્રદર્શન છે. ગયા મુકાબલામાં મુંબઈ ઇન્ડિયંસએ જોરદાર જીત મેળવી. ઈજાના કારણે મુંબઈ ઈન્ડીયંસના કેપ્ટન રોહિત શર્મા બારે છે. છતાં પણ રોહિત શર્મા ચર્ચામાં છે. ઇન્ટરનેશનલ પેટ ડે પર તેમની પત્ની રીતિકા સજ્દેહે એક ક્યુટ વિડીયો શેયર કર્યો છે. જેને જોઇને તમને પણ મજા આવી જશે. વિડીયોમાં રોહિત શર્માની દીકરી સમાયરા અને પેટ ડોગ જોવા મળે છે.

વિડીયોમાં જોય શકાય છે કે રોહિત શર્માની દીકરી સમાયરા ઊંઘી રહી છે અને તેમનો પેટ ડોગ સમાયરાને ચાદર ઓઢાડી રહ્યો છે. સોસીયલ મીડિયા પર આ વિડીયો જડપથી વાયરલ થઇ રહ્યો છે. એક કલાકમાં આ વિડીયોને ૧ લાખથી વધુ લાઈક મળી ચુકી છે.

રીતિકાએ વિડીયો શેયર કરતા લખ્યું, ‘લાગણી એક એવી વસ્તુ છે જેને માણસોએ શીખવાની જરૂર છે. જનાવર બહુજ સારા શિક્ષક હોય છે. જો આપણે તેમના પર ધ્યાન આપીએ તો. આ મારું પેટ ડોગ, જે મારી દીકરીને ઠંડીથી બચાવી રહ્યું  છે.

ભારતીય ઉપ કેપ્ટન રોહિત શર્મા પગમાં ઈજા થવાના કારણે કિંગ્સ ઈલેવન પંજાબની સામે આઈપીએલ મેચમાં નહિ રમી શકે પરંતુ મુંબઈ ઈન્ડીયંસના તેમના સાથીદાર કીરેન પોલાર્ડ એ કહ્યું કે તેમને માત્ર આરામ કરવા માટે સમય આપવામાં આવ્યો છે પછીની મેચથી તે પાછા આવી શકે છે. વલ્ડકપ ટીમની પસંદગીના પાચ દિવસો પહેલા ઈજા થવાના કારણે રોહિત રમવા ન આવ્યા. તેમને મંગળવારે પ્રેક્ટીસ દરમિયાન ઈજા થઇ હતી. આ આઈપીએલના ૧૧ સત્રોમાં પહેલીવાર તે મેચમાં નથી રમ્યા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment