રેસ્ટોરેન્ટમાં ટાઈગર શ્રોફ સાથે આવા ડ્રેસમાં જોવા મળી દિશા પટાની, લોકોની લાગી ભીડ…

44

ટાઇગર શ્રોફની સાથે લંચ ડેટ પર જોવા મળી ગલફ્રેન્ડ દિશા પટાની, મીડિયાને દીધું રીએક્સન

ટાઇગર શ્રોફની હાલની ગલફ્રેન્ડ દિશા પટાની બોલીવુડમાં પોતાની ફિલ્મોથી ઘણી વધુ પોતાની બોલ્ડનેસ માટે ઓળખાઈ છે. ટાઇગર અને દિશા બહુ જ સારા મિત્રો છે. એ બંને ઘણીવાર ડીનર અને મુવી ડેટ પર સાથે સ્પોર્ટ કરતા જાય છે.

વન પીસ ડ્રેસમાં રેસ્ટોરેન્ટ પહુચી દિશા પટાની

હાલમાં જ દિશા પટાની પોતાના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફની સાથે એક રેસ્ટોરેન્ટમાં લંચ પર ફરી એક વાર વન પીસ ડ્રેસમાં પહોચી ગઈ. દિશા આ ડ્રેસમાં ઘણી બોલ્ડ જોવા મળી રહી હતી અને ત્યાં હાજર બધા જ લોકો દિશાનો આવો લુક જોઈને ચકિત થઇ ગયા અને તેમને ફરીફરીને જોવા લાગ્યા.

સલમાન સાથે ‘ભારત’ ફિલ્મમાં જોવા મળશે દિશા

જણાવી દઈએ કે દિશા પટાની બહુ જ જલ્દી જ મચ અવેટેડ ફિલ્મ ‘ભારત’ માં જોવા મળવાની છે. હમણાં જ આ ફિલ્મની શુટિંગ શરું છે. ફિલ્મ “ભારત” માં દિશા પટાની સલમાન ખાનની સાથે અહમ કિરદારમાં જોવા મળવાની છે. આ ફિલ્મને લઈને દિશા ઘણી ઉત્સાહિત છે. આં ફિલ્મનું નીર્દેશન અલી અબ્બાસ જફર કરી રહ્યા છે. જણાવી દઈયે કે ફિલ્મમાં સલમાન ખાન ના વિરોધિત કેટરીના કેફ જોવા મળશે.

‘સ્ટુડેંટ ઓફ દ યર ૨’ ની ડબિંગમાં વ્યસ્ત છે ટાઇગર

ટાઇગર શ્રોફ પણ પોતાની ફિલ્મ ‘સ્ટુડેંટ ઓફ દ યર ૨’ ની ડબિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મથી અનન્યા પાંડે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તેના સિવાય તારા સુતારીયા પણ જોવા મળશે. ‘સ્ટુડેંટ ઓફ દ યર ૨’ તેના સિવાય ટાઇગર શ્રોફ બોલીવુડના સુપરસ્ટાર ઋત્વિક રોશનની સાથે પણ જોવા મળવાના છે. આ ફિલ્મ એક્શન થી ભરપુર હશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment