ફાફડા, પાપડી ગાંઠિયા જોડે કઢી તો બધા ખાતા હોય આ ચટણી જોડે સર્વ કરશો તો કઢી ભૂલી જશો.

0
97

કાચા પપૈયા ચટણી (Raw Papaya Chatni)

સામગ્રી:

૧ કપ ઝીણા સમારેલ કાચા પપૈયાના ટુકડા,
૨ ચમચી ખાંડ,
૩ લીલા મરચા,
૨ ચમચી જીરું,
૧/૨ લીંબુ,
ચપટી હળદર,

રીત:

– જરૂર પડે એટલું પાણી ઉમેરવું– મિક્ષર જારમાં પપૈયા, ખાંડ, લીલા મરચા, જીરું, લીંબુનો રસ, હળદર અને મીઠું ઉમેરી પીસી લેવું.

– આ ચટણીને ફ્રીજમાં ૧૦ દિવસ સુધી રાખી શકાશે.– આ ચટણી ફાફડા ગાઠીયા જોડે ખાવાની મજા આવે.– સિલ્વર સ્પૂન યુ ટયુબ પર રેસિપિનો ફૂલ વિડિઓ જુવો.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment