રાવણનું શવ જોવું હોય તો જાવું પડશે આ ગુફાની અંદર, જાણો વિભીષણે અંતિમ સંસ્કાર કર્યો હતો કે નહિ…

46

19 ઓકટોબર (શુક્રવાર) ના રોજ આખા દેશમાં દશેરાનો પર્વ મનાવવામાં આવ્યો. ભારતમાં એવું કોઈ નથી જે દશાનંદ રાવણને ન ઓળખતું હોય, તે બુરાઈનું પ્રતિક બની ગયો, જેને મારવા માટે ભગવાને સ્વયં અવતાર લીધો હતો. રામાયણમાં રાવણના મૃત્યુ પછી તેનો જવાબ નથી બતાવવામાં આવ્યો.

શ્રીલંકામાં કેટલી એવી જગ્યા છે જે વીતેલા રામાયણ કાળના ઈતિહાસની ગવાહી આપે છે. આવો જાણીએ રાવણથી જોડાયેલી કઇક એવી જાણકારી કદાચ જ તમને ખબર હોય.બતાવી દઇએ કે રિસર્ચમાં શ્રીલંકામાં 50 આવું સ્થળ ગોતવાનો દાવો કર્યો છે જેનો સંબંધ રામાયણ સાથે છે.

અહિયાં રાવણની ગુફા વસેલી છે

રિસર્ચથી ખબર પડી છે કે રેગલાના જંગલોમાં મધ્ય એક એવી વિશાળ પહાડી છે, જ્યાં એક પહાડી છે, જેને રાવણની ગુફા કહેવામાં આવે છે. જ્યાં રાવણે તપસ્યા કરીને શક્તિઓ પ્રાપ્ત કરી હતી. માનવામાં આવે છે કે રાક્ષસરાજ રાવણનું શવ આજે પણ સુરક્ષિત છે.

ઇન્ટરનેશનલ રામાયણ રીસેર્ચે કરી શોધ

વર્તમાન શ્રીલંકામાં તે જગ્યા શોધી લીધી છે જ્યાં રાવણની સોનાની લંકા હતી. સ્રીલાન્કાનું ઈન્ટરનેશનલ રામાયણ રીસર્ચ સેંટર અને અને ત્યાના પર્યટન મંત્રાલયે મળીને આ ખોજ કરી હતી. વિભીષણને લંકાધિપતિ રાવણનું શવ સોપાઈ ગયા પછી રાવણનો અંતિમસંસ્કાર થયો કે નહિ આ વાતને લગભગ કોઈ નથી જાણતું.

એટલા માટે શબપેટી માં રાખવામાં આવ્યું શવ

દાવો કરવામાં આવી રહયો છે કે ત્યાં એક 17 ફૂટ લાંબુ સબપેટીમાં રાખવામાં આવ્યું છે જેમાં રાવણનું શવ રાખવામાં આવ્યું છે. રાવણનું શવ જે સવપેટીમાં રાખવામાં આવ્યું છે તેની ચારે બાજુ ખાસ લેપ લગાડવામાં આવ્યો છે. જેના કારણે તાબૂત આજ સુધી સુરક્ષિત છે. બતાવી દઈએ કે ઈજીપ્તમાં પ્રાચીનકાળમાં મમી બનાવવાની પરંપરા હતી, જ્યાં આજે પણ પીરામીડોમાં હજારો વર્ષથી ઘણા રાજાઓના શવ રાખેલા છે. તે સમયે શેવ સંપ્રદાયમાં સમાધિ દેવાની રસ્મ હતી. દાવો કરવામાં આવે છે રાવણ શિવ ભક્ત હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment