રસ્તા પર રેકડી રાખીને વેપાર કરતા માણસે ગરીબની છોકરી જોઇને કર્યું આવું કામ…

49

રસ્તા પર રેકડીમાં કઈક જમવાનું વેચતો માણસે કઈક એવું કર્યું  કે જેની દરેક જગ્યાએ ચર્ચા થઇ રહી છે.

ફેરીવાળાએ ગરીબ બાળકીને જોઇને એને બોલાવી અને ખાવાનું આપ્યું. બાળકીએ ખુબજ માસૂમ રીતે ખાવાનું લઇ લે છે.

પ્રોડ્યુસર અને ડાયરેક્ટર સાઈ રાજેશએ વિડીયોને શેર કર્યો હતો. જેમાં એક ફેરીવાળો દુરથી ગરીબ બાળકીને બોલાવે છે અને ખાવાનું આપે છે. સાઈ રાજેશએ લખ્યું જ્યારે તમે એકલા છો તો તમે કોણ છો ?

ફેરીવાળા પાસે હજાર કિલોનું ખાવાનું પણ નથી. એની પાસે એક થેલો છે જેમાં થોડું એવું જ ખાવાનું છે. ફેરીવાળો ભુખ્ખા બાળકને જોવે છે અને કાગળમાં ખાવાનું રાખીને આપી દે છે.

લોકો ફેરીવાળાના ખુબજ વખાણ કરી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment