રસ્તામાં જોવા મળે જો આ વસ્તુ તો ક્યારેય પણ પાછળ ફરીને ન જોવો, નહિ તો…

48

આજે અમે તમને આ જાણકારીમાં એ જણાવવા જઈ રહ્યા છીએ કે રસ્તા પર ચાલતી વખતે તમારે કઈ વસ્તુને પાછળ ફરીને ન જોવી જોઈએ.

દરેકને ઘરમાંથી જણાવવામાં આવે છે કે શું કરવું આપના માટે સારું છે અને કઈ વસ્તુ કરવાથી આપણને કેવા પ્રકારની સામસ્યા થઈ શકે છે. ઘણી વાર એવું થાય છે કે જયારે તમે રસ્તા પર ક્યાંક જઈ રહ્યા હોય તો તમારે ઘણી વસ્તુને જોઇને પણ અજાણીતું બની રહેવું પડે છે એવું ના કરવા પર તમે મુશ્કેલીમાં પડી શકો છો. એવામાં આજે અમે આ જાણકારીમાં તમને જણાવવા જઈ રહ્યા છીએ કે રસ્તા પર ચાલતી વખતે તમારે કઈ વસ્તુનો પાછળ ફરીને ન જોવું જોઈએ.

રસ્તામાં તમને ઘણા પ્રકારના લોકો મળે છે જેમાંથી થોડાક સકારાત્મક અને થોડાક નકારાત્મક હોય છે. જે લોકો તમારાથી જલતા હોય છે અથવા ઈર્ષા કરતા હોય છે તમારે તેમને પાછળ ફરીને ન જોવું જોઈએ.

ક્યારેય પણ ચાર રસ્તાથી નીકળતી વખતે પાછળ ન ફરવું જોઈએ. ત્યાં ખરાબ શક્તિઓનો વાસ હોય છે.

કોશિશ કરો કે રાત્રે બાર ન નીકળવું, પરંતુ બાર નીકળવું પડે તો ક્યારેય પણ પાછળ ફરીને ન જોવો.

જો તમે રસ્તાથી જઈ રહ્યા છો અને રસ્તામાં જાડ આવે છે તો ક્યારે પણ પાછળ ફરીને ન જોવો એવું કરવાથી તમે મુશ્કેલીમાં પડી શકો છો.

હકીકતમાં જાડ પાસેથી રાત્રીના સમયે નીકળવું ઘણું ખતરનાક થઈ શકે છે કેમ કે ઘણા જાડ પર ખરાબ શક્તિનો વાસ હોય છે.

ક્યારેય પણ એવી જગ્યાઓ પર ફરીને ન જોવો જ્યાં ખરાબ તાકતો કે ખરાબ લોકો રહેતા હોય.

ખરાબ તાકતોને પાછળ ફરીને જોવાથી તે તમારા ઉપર હાવી થય જાય છે.

જો રસ્તામાં તમને કબ્રસ્તાન મળે છે તો તમારે પાછળ ફરીને ન જોવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે કબ્રસ્તાનની આજુબાજુ ખરાબ શક્તિઓનો વાસ હોય છે

સમ્શાનની પાસેથી નીકળતી વખતે તમારે પાછળ ન ફરવું જોઈએ

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment