પોલીસ સ્ટેસનમાં રેપ પીડિતા છોકરીએ આપ્યું એવું નિવેદન, તમે સાંભળશો તો તમારા પણ રુવાડા કંપી જશે…

113

દેશની રાજધાની દિલ્હી ગયા અમુક વર્ષોથી મહિલાઓની સુરક્ષાના વિવાદનું કેન્દ્ર બનેલ છે. ઘણી વખત અહિયાં બળત્કાર જેવી ઘટનાઓ સામે આવતી હોય છે. આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલા દરિંદાઓની શિકાર બની ગઈ. ચોકાવનારી વાત એ છે કે આ મહિલાને એક ૧૯ વર્ષની છોકરીએ પોતાના જાળમાં ફંસાવી હતી અને છોકરીએ બળત્કાર જેવી ઘટનાને અંજામ આપ્યું.

પીડિત મહિલાએ જણાવ્યું કે એને કોઈ ૧૯ વર્ષની છોકરીનો ફોન આવ્યો હતો. જેણે બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટની લાલચ આપી હતી. આ જ કામ રીલેટેડ તેણી ગુરુગ્રામથી દિલ્હી આવી હતી. દિલ્હી આવવા પર પીડિતાની મુલાકાત એ છોકરી સાથે થઇ જેણે ફોન કર્યો હતો. આ છોકરીએ જ સેક્સ ટોયથી પીડિતાનો બળત્કાર કર્યો, એની સાથે એક પુરુષએ પણ મહિલા સાથે હૈવાનિયતની બધી સીમાઓ પાર કરી દીધી. આ આખી ઘટનાની સ્ક્રીપ્ટ મહિનાઓ પહેલા લખેલ લાગે છે.

ક્યાંથી થઇ શરૂઆત

આ આખી ઘટનાનો પાયો થોડા સમય પહેલા નાખવામાં આવ્યો હતો. સીમાપુરી પોલીસ થાણામાં પોતાનું બયાન નોંધાવતા પીડિતાએ જણાવ્યું કે તેણી એક પ્રાઈવેટ ફર્મમાં નોકરી કરે છે. બિઝનેસ કરવાના હેતુથી જ એણે નોકરી છોડી હતી. આ બાબતે જ એની મુલાકાત મુખ્ય આરોપી સાથે થઇ હતી. જેણે પોતાને આઈટી કંપનીના વરિષ્ઠ કર્મચારી તરીકે ઓળખાવ્યો હતો. મુખ્ય આરોપીએ જ પોતાના મિત્રો સાથે મુલાકાત કરાવી, જ્યાં બધાએ નક્કી કર્યું હતું કે ભેગા મળીને ઓનલાઈન કપડાના સેલિંગનો બિઝનેસ શરુ કરશું.

આ જ કારણે મહિલાએ પંજાબ જઈને આ સંબંધિત કોર્સ પણ કર્યો. એના પછી બિઝનેસ શરૂ કરવાની તૈયારી ચાલી રહી હતી. ત્યાં એક આરોપીએ પીડિતાને ફોન કરીને ૧.૫ લાખ રૂપિયાની માંગ કરી. પીડિતાએ પોતાના પિતા પાસે પૈસા માંગ્યા અને રાશિ સાથે દિલશાદ ગાર્ડન સ્થિત ફ્લેટ પર પહોંચી.

પીડિતા જ્યારે દિલશાદ ગાર્ડનમાં આવેલ ફ્લેટ પર પહોંચી તો ત્યાં બે આરોપી પહેલેથી જ હતા. એમણે મહિલા પાસેથી રૂપિયા લઇ લીધા. પછી બળત્કારને અંજામ આપ્યું. પીડિતાએ પોતાના બયાનમાં જણાવ્યું કે આરોપી છોકરીએ એની સાથે સેક્સ ટોય દ્વારા ક્રુરતાથી સેકસુઅલ અસોલ્ટ કર્યું. આ સિવાય આખો બળત્કારના કાંડને કેમેરામાં રેકોર્ડ પણ કરવામાં આવ્યો.

આરોપીઓએ પીડિતાને ધમકાવી કે તે પણ એમની સાથે કામ કરે. કેટલાક ક્લાઈન્ટસને ખુશ કરવા માટે પણ કહ્યું. પીડિતાએ ના પાડી તો એને ફ્લેટમાં બંધ કરીને ચાલ્યા ગયા. થોડાક દિવસો બાદ કોઈક રીતે મહિલા ત્યાંથી ભાગવામાં સફળ રહી. પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસ અનુસાર એક આરોપીની ધરપકડ થઇ ચુકી છે અને અન્ય માટે દબીશ ચાલુ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment