રેલ્વે સ્ટેશનના ATM માંથી અચાનક નોટો નીકળવા લાગી, લોકો જોતા જ રહી ગયા…

69

લંડનના ટ્રેન સ્ટેશનમાં એક એવી ઘટના બની, જેને જોતા તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. ટ્રેન સ્ટેશન પર રહેલા બીટકોઈન મશીનમાંથી ૨૦ પાઉન્ડની નોટ નીકળવા લાગી.

લંડનના ટ્રેન સ્ટેશનમાં એક એવી ઘટના બની, જેને જોતા તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. ટ્રેન સ્ટેશન પર રહેલા બીટકોઈન મશીનમાંથી ૨૦ પાઉન્ડની નોટ નીકળવા લાગી. રેડિટ પર આ વિડીયો શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો વાયરલ થઇ ગયો છે. મીડિયા રીપોર્ટ મુજબ, આ વિડીયો લંડનના બોન્ડ સ્ટ્રીટ ટ્યુબ સ્ટેશનનો છે. ૨૦ સેકન્ડનો આ વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે સિક્યોરીટી ગાર્ડ લોકોને નજીક આવતા રોકે છે અને બીજો વ્યક્તિ નોટ ભેગી કરી રહ્યો છે. બીટકોઈન મશીનમાંથી અચાનક ૨૦ પાઉન્ડની નોટ નીકળવા લાગી. એક વ્યક્તિ નોટોને કાળા કલરની બેગમાં નાખી રહ્યો છે.

બીજા રીપોર્ટ મુજબ, પોલીશ કંપની જેને આ મશીન બનાવ્યું છે તેનું કહેવું છે કે કોઈએ અહીંથી ઘણા બધા રૂપિયા કાઢેલા હશે. એટલે જ મશીન પૈસા કાઢી રહ્યું છે.

બીટકોઈનના માલિક અને સીઈઓ એડમ ગ્રામોવ્હીસ્કીનું કહેવું છે કે, જોતા લાગે છે કે મશીન યુકેની નાની નોટ રાખવામાં હેરાન થઇ રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment